સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/બાળગીતોની કસોટી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણાઘણાકવિઓબાળકોમાટેલખતારહ્યાછે. અનેકવિનથીતેવાપણઘણા...")
(No difference)

Revision as of 05:30, 9 June 2021

          આપણાઘણાકવિઓબાળકોમાટેલખતારહ્યાછે. અનેકવિનથીતેવાપણઘણાલેખકો — ખાસકરીનેબાળશિક્ષણસાથેજોડાયેલાશિક્ષકો — બાળકોમાટેગીતોજોડતારહ્યાછે, જેમાંકવિતાઅનેબાળકોબંનેપરઅત્યાચારજથતોરહ્યોછે. પણબાળચેતનાનીસાથેઅનુસંધાનસાધીસાચીકવિતાઆપતારહેએવાકવિનીઆપણનેજરૂરછે. બાળકોમાટેજલખવું, એવાકશાભારણવિનાસહજરીતેસૌંદર્યઅનેઆનંદનાસ્વયંભૂઉદ્ગારતરીકેલખાયેલાંકાવ્યોકવિઓએબાળકોઆગળધરતારહેવુંજોઈએ. કાવ્યમાંભાષાનું, ભાવનું, વિચારનુંકેવસ્તુનુંઔચિત્યસાચવવું, એઘણુંનાજુકઅનેદોરપરચાલવાજેવુંકામછે. કાવ્યઅંગેપહેલુંભયસ્થાનએરહેછેકેકવિનેલયકેછંદહાથઆવીજાય, એટલેતેનોઉદ્ગારપૂરતોકાવ્યમયસંસ્કારપામ્યાવિના, કલ્પનાકેભાવથીરસાયાવિના, ઉપરચોટિયોગદ્યાળુબનીજાયછે. બાળગીતોમાંતોઆવુંસહેલાઈથીથઈજાય, કેમકેબાળકાવ્યનીબાનીનેબનેતેટલીબાળકનીસપાટીપરરાખવાનીછે. અનેઆમાંઊલટીકવિનીવધુકસોટીથાયછે; સપાટીનીનિકટરહીતેણેચારુતાસાધવાનીછે.