સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું રે બનું, બેન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ...હુંરેબનું, બેન! વાડીનોમોરલો, આંબાનીકોયલતુંથારે, બેન! તુંમારીબ...")
(No difference)

Revision as of 05:33, 9 June 2021

...હુંરેબનું, બેન! વાડીનોમોરલો,
આંબાનીકોયલતુંથારે, બેન!
તુંમારીબેનનેહુંતારોભાઈ.
હુંરેબનું, બેન! રૂડોડોલરિયો,
મીઠીચમેલડીતુંથારે, બેન!
તુંમારીબેનનેહુંતારોભાઈ....
હુંરેબનું, બેન! બાનોઘડૂલો,
બાનીઇંઢોણીતુંથારે, બેન!
તુંમારીબેનનેહુંતારોભાઈ.
હુંરેબનું, બેન! બાપુનોરેંટિયો,
બાપુનીપીંજણતુંથારે, બેન!
તુંમારીબેનનેહુંતારોભાઈ.
[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]