ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભિન્નવિશ્વ સિદ્ધાન્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભિન્નવિશ્વ સિદ્ધાન્ત(Heterocosm theory)'''</span> : અનુકરણના સિદ્...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ભાંડભવાઈ
|next = ભુક્તિવાદ
}}

Latest revision as of 11:25, 1 December 2021


ભિન્નવિશ્વ સિદ્ધાન્ત(Heterocosm theory) : અનુકરણના સિદ્ધાન્તની સામેનો સાહિત્યસિદ્ધાન્ત. કાવ્યના જગતથી અનુભવનું વાસ્તવ જગત જુદું છે એમ આ સિદ્ધાન્તની દૃઢ માન્યતા છે અને આથી એ કાલ્પનિક રીતે પ્રક્ષિપ્ત જગતની ફરતે દૃઢ સીમાઓ બાંધે છે. ચં.ટો.