ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ભ/ભ્રાન્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ભ્રાન્તિ/ભ્રાંતિમાન'''</span> : અધિક સાદૃશ્યને કારણે જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ભૌમિકવાદ | |||
|next = | |||
}} |
Latest revision as of 11:27, 1 December 2021
ભ્રાન્તિ/ભ્રાંતિમાન : અધિક સાદૃશ્યને કારણે જ્યારે પ્રસ્તુતમાં અપ્રસ્તુતની નિશ્ચયાત્મક ભ્રાંતિ થાય તો તે ભ્રાંતિમાન અલંકાર થયો કહેવાય. એટલેકે ઉપમેયમાં ઉપમાનનો વાસ્તવિક ભ્રમ થાય તે ભ્રાંતિમાન. અલબત્ત, આ ભ્રાંતિ ચમત્કૃતિપૂર્ણ હોવી જોઈએ. જેમકે “પાત્રમાં પડેલાં ચન્દ્રનાં કિરણોને બિલાડો દૂધ માનીને ચાટે છે. વૃક્ષોનાં છિદ્રોમાંથી જમીન પર પડતાં કિરણોને હાથી બિસતંતુ માનીને પકડવાનો પ્રયત્ન કરે છે.”
જ.દ.