સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/હું તો પૂછું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> હુંતોપૂછુંકેમોરલાનીપીંછીમાંરંગ-રંગવાળી આટીલડીકોણેજડી? વળીપ...")
(No difference)

Revision as of 05:36, 9 June 2021

હુંતોપૂછુંકેમોરલાનીપીંછીમાંરંગ-રંગવાળી
આટીલડીકોણેજડી?
વળીપૂછુંકેમીંદડીનીમાંજરી-શીઆંખમાં
ચકચકતીકીકીઓકોણેમઢી?
હુંતોપૂછુંકેઆંબલાનીટોચેજ્યાંહાથનાપહોંચે
ત્યાંકૂંપળોકોણેકરી?
વળીપૂછુંકેગાવડીનાપેટેઆદૂધકેરીધોળી
મીઠીધારકોણેભરી?
હુંતોપૂછુંકેચાંદાનીથાળીમાંબકરીનેડોસીની
ઝૂંપડીકોણેમઢી?
વળીપૂછુંકેઆભનીહથેળીમાંસૂરજનીભમતી
ભમરડીઆકોણેકરી?
હુંતોપૂછુંકેપોપચેમઢેલીઆદશદિશદેખંતી
આંખમારીકોણેકરી?
વળીપૂછુંકેનવલખતારેમઢેલીઆ
આભલાનીચૂંદડીકોણેકરી?
[‘રંગરંગવાદળિયાં’ પુસ્તક: ૧૯૩૯]