ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મહાકાવ્યાત્મક કથન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મહાકાવ્યાત્મક કથન (Epic Narrative)'''</span> : સાવ સાદા વિષયોનું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મહાકાવ્ય રંગમંચ | |||
|next = મહાનવલ | |||
}} |
Latest revision as of 12:11, 1 December 2021
મહાકાવ્યાત્મક કથન (Epic Narrative) : સાવ સાદા વિષયોનું પ્રેમ, શૌર્ય કે કરુણ જેવા મહાકાવ્યના વિષયોની જેમ થતું કથન. આ પ્રકારનાં કથનની શૈલી ભવ્ય અને ઔપચારિક હોય છે. આવું કથન મહાકાવ્યના લંબાણ કે સંકુલતા વગરનું અને અત્યંત આલંકારિક શૈલીમાં થતું હોય છે. મહાનવલ (Epic Novel) એ મહાકાવ્યની સપાટીએ પહોંચતી અને સ્વરૂપભેદ હોવા છતાં મહાકાવ્યના ગુણો જાળવતી નવલ છે.
પ.ના.