ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માનવતાવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માનવતાવાદ'''</span> (Humanism) : માનવહિતને વરેલી વિચારધારા મ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = માધુર્ય | |||
|next = માનવતી | |||
}} |
Latest revision as of 12:17, 1 December 2021
માનવતાવાદ (Humanism) : માનવહિતને વરેલી વિચારધારા માનવતાવાદ એ એક પ્રકારનું માનસિક વલણ છે જે કુદરતનાં માનવેતર પાસાંઓ, ધર્મસિદ્ધાન્તો વગેરે પર ભાર ન મૂકતાં મનુષ્યની આસપાસ વણાયેલી પ્રવૃત્તિઓ ઉપર ભાર મૂકે છે. યુરોપમાં રેનેસૉંસ ચળવળ વખતે આ વિચારધારાનો ઉદ્ભવ થયો ત્યારે તે વખતના માનવતાવાદીઓ પ્રશિષ્ટ સાહિત્યની પ્રબળ અસર તળે હતા. સામાજિક વાસ્તવને નિરૂપતા સાહિત્યની વિવેચનામાં આ સંજ્ઞા અવારનવાર પ્રયોજાય છે.
હ.ત્રિ.