સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુન્દરમ્/‘કલાપી’ની કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પોતાનીકવિતાઅંગેની‘કલાપી’નીકેફિયતજોઈએ : “લખાયછેતોઘણા...")
(No difference)

Revision as of 05:40, 9 June 2021

          પોતાનીકવિતાઅંગેની‘કલાપી’નીકેફિયતજોઈએ : “લખાયછેતોઘણાં [કાવ્યો], પણતેલખાયાપછીમનેસંતોષથતોનથી. ઘણીવખતલખવાનીકાંઈજરૂરનથીએમલાગીઆવેછે. મારીકવિતાનેહુંકવિતાકહેતોનથી. હુંકવિછું, એવુંહુંમાનીજશક્યોનથી. મનેવિચારોગોઠવતાંઆવડતુંનથી; મારાજીવનમાંકલાનથી, માત્રલાગણીઓછે. હુંશેલીકેશેક્સપિયરવાંચતોહોઉંછુંત્યારેઘણીવખતમનથાયછેજાણેમારીકવિતાનેબાળીનાખું.” ‘કલાપી’નીજેકૃતિઓસંપૂર્ણકલામયછેતેઅનાયાસે, સહજરીતે, ‘કલાપી’નીયથેચ્છલખવાનીરીતછતાં, in ‘pite of the poet, રચાઈગયેલીકૃતિઓછે. ‘કલાપી’નીઅનેકગઝલો, ઘણાંખંડકાવ્યો, ઘણાંપ્રણયકાવ્યોસુરેખઅણીશુદ્ધકૃતિઓછે. બીજીએવીઘણીકૃતિઓછેજેથોડીકકાપકૂપથી, વધઘટથી, ક્યાંકશબ્દસુધારીલેવાથી, ક્યાંકકલ્પનાનેસંયમવાથીસહેજેસારીકૃતિઓથઈશકીહોત. સહેલાઈથીદૂરથઈશકેતેવાઆદોષો‘કલાપી’નીકૃતિઓમાંરહીજવાનાંકારણોપણ‘કલાપી’નીકેફિયતમાંથીજમળીઆવેછે. ‘કલાપી’ને“વિચારોનેસુંદરસંગીતમાંમૂકતાંશ્રમલાગેછે.” ઘણીખરીશિથિલકૃતિઓઆશ્રમલેવાનીઅશક્તિનેલીધેતેવીબનીછે. કલાનુંસર્જનએસાહજિકછે, પણએસાહજિકતાસિદ્ધથાયતેપહેલાંપ્રયત્નની-સાધનાનીલાંબીતપશ્ચર્યામાંથીકળાકારેપસારથવાનુંહોયછે. કળાકારનાટાંકણામાંથીસંપૂર્ણઘાટજન્મીશકેતેપહેલાંતેણેકેટલીયેમૂતિર્ઓઘડીનેભાંગીનાખવાનીહોયછે. ‘કલાપી’ એપ્રાથમિકસાધનામાંથીબહુપસારથયાનથી. ‘કલાપી’નીકૃતિઓમાંકળાનીઅપૂર્ણતાલાવનારાંતત્ત્વોમાંમુખ્યછેલાગણીનોઅસંયમ. “માત્રલાગણીઓ”થીકવિતાબનીજતીનથી. કવિતાનોઆવેગઆવતાં‘કલાપી’ લખવાબેસેછે, અનેલખ્યેજજાયછે. લીટીઓઉપરલીટીઓલખાયેજજાયછે. ક્યાંઅટકવું, ક્યાંટૂંકાવવું, ક્યાંનિરૂપણમાંજરાવિચારકરવો, યથાકાલેસમાપનસાધવું, બધુંતપાસીજવુંઅનેજરૂરહોયત્યાંસુધારીલેવું, એ‘કલાપી’ માટેશક્યલાગતુંનથી. પરિણામે‘કલાપી’નાંકેટલાંકકાવ્યોમાંલાગણીઓછે, પણરસનથી. લાગણીનોસપ્રમાણવિન્યાસસાધીતેનેકળાનીઘનતાઆપવીજોઈએ, તે‘કલાપી’થીથઈશકતુંનથી. આવેશનીઅંદરકેટલીકજોરદારલીટીઓલખાઈજાયછે. પણએઊંચાઈ‘કલાપી’થીઘણીવારજળવાતીનથી. આરીતે‘કલાપી’ સંપૂર્ણકળાકારનથી. કળામાટેસંયમ, લાગણીનુંતાટસ્થ્યએકપ્રથમઆવશ્યકતાછે, એવાત‘કલાપી’નાધ્યાનબહારરહીગઈછે. ‘કલાપી’નુંએવુંતોભાગ્યેજકોઈકાવ્યમળીઆવશેજેમાંસૌંદર્યનો-કળાનીચમત્કૃતિનો-ક્યાંકપણસ્પર્શનઆવ્યોહોય. પણ‘કલાપી’નીજેટલીકળાછેતેઆપોઆપપ્રકટેલી, કવિપ્રતિભાનાભાનપૂર્વકનાસંયમનવિનાજેકાંઈજન્મીશકીતેછે. ‘કલાપી’નીબાનીમાંએકજાતનીસરળતાછે. પ્રવાહિતાછે, પ્રાસાદિકતાછે. એનુંમાધુર્યકોઈનેસ્પર્શ્યાવગરરહ્યુંનથી. બોલચાલનીભાષાનીમધુરતા‘કલાપી’માંઘણીજોવામાંઆવેછે. ‘કલાપી’નાંકાવ્યોતમામભાવોનેવાચ્યકરીનેમૂકેછે. છતાંતેનીમનોરમતાનાશપામતીનથી. ઊલટું, આધ્વનિનીગૂઢતાનોઅભાવએજ‘કલાપી’નેલોકપ્રિયબનાવવામાંમોટુંકારણછે. ‘કલાપી’નાંકાવ્યોમાંશબ્દાર્થનેજેટલીસહેલાઈથીગ્રહણકરીશકાયછે, તેટલીજસહેલાઈથીએનાભાવનેપણગ્રહણકરીશકાયછે. ‘કલાપી’નાંકાવ્યોનીબીજીએકલાક્ષણિકતાતેવચ્ચેવચ્ચેઆવતીસૂત્રાત્મકચિંતનાવલીછે. આકારણનેલીધેગુજરાતમાંવધારેમાંવધારેઅવતરણક્ષમતાકોઈનીકવિતાધરાવતીહોયતોતે‘કલાપી’નીછે. કેવળસાહિત્યમાંજનહીં, પણવ્યક્તિઓના, યુવક-યુવતીઓનાઅંગતપત્રોમાંપણ‘કલાપી’નીપંક્તિઓતેમનાપ્રેમનુંઆલંબનબનેલીછે. ‘કલાપી’નીકૃતિઓનુંસર્વોચ્ચલક્ષણછેતેનીઅનુપમસુરેખચિત્રણશક્તિ. નિસર્ગનાંદૃશ્યોઆલેખવામાં, માનવપ્રસંગોરજૂકરવામાં, મનોભાવોનેશબ્દબદ્ધકરવામાં‘કલાપી’ બહુકુશળતાદાખવેછે. ચિત્રકારનેઆખાચિત્રનીસામગ્રીપૂરીપાડેતેવાંદૃશ્યો‘કલાપી’ એકાદબેપંક્તિમાંજઆપીદેછે : ઉગેછેસુરખીભરીરવિમૃદુહેમન્તનોપૂર્વમાં, ભૂરુંછેનભસ્વચ્છસ્વચ્છ, દીસતીએકેનથીવાદળી.

ધીમેઊઠીશિથિલકરનેનેત્રનીપાસરાખી, વૃદ્ધામાતાનયનનબળાંફેરવીનેજુએછે.

ભરાયુંએજ્યારેગિરિખડકમાંશૃંગશશીનું.

સૂતુંનીલવરણુંઘાસ, ઝાકળમોતીડાંચોપાસ.

આવર્ણનોમાંયેસ્પર્શનાંમધુરવર્ણનોખાસધ્યાનખેંચેતેવાંછે : બાલએવીરનેમોંએહસ્તમાતાતણોફરે.

કૂંળીસંધ્યાછવરસનીએબાપડીકન્યકાના ગાલેઓષ્ઠેશરીરઉપરેફેરવેહસ્તસ્નેહે.

ઊગીતેનેશિરેચળકતીરૂપાળીશીંગડીઓ : ઋષિનીપીઠેએકરતીચળન્હાનીકુમળીઓ.

‘કલાપી’એમુખ્યત્વેપોતાનુંહૃદયજકવિતામાંગાયુંછે. અનેએગાનપ્રણયનુંછે. એપ્રણયનાસંવેદનનુંગાન, ઘણેઠેકાણેપૂરતુંકળામયનથીછતાં, ગુજરાતમાંઅપૂર્વછે. ગુજરાતીસાહિત્યમાં‘કલાપી’નાંજેકાવ્યોવધારેવખતવંચાશે, અનેજેનેઆપણેબાળકોનેકિશોરોઆગળવિશ્વાસપૂર્વકમૂકીશકીશું, તેમાંખંડકાવ્યોનુંપ્રમાણમોટુંરહેવાનું. આખંડકાવ્યોમાં‘હમીરજીગોહેલ’નુંકાવ્યસૌથીમહત્ત્વનુંછે. એનામાત્રચારસર્ગજલખાયાછે. ‘કલાપી’નેઆકાવ્યપૂરુંકરવાનોબહુજઉમંગહતો; પણતેનબનીશક્યું. ત્રીજોસર્ગનબળોછે. ચોથાસર્ગમાંવચ્ચેઅંદરદાખલકરેલીબીજીબિનાપણપ્રમાણબહારનીછે. એબધુંછતાંઆકાવ્યમાંમહાકાવ્યનીસમૃદ્ધિછે, વિશાળતાપણછે. જો‘કલાપી’નેહાથેએપૂરુંથયુંહોત, તોતેગુજરાતનુંએકમેવમહાકાવ્યબનીશકત. પણએજેટલુંછેએટલીસારીકૃતિપણહજીઆપણામહાકવિઓઆપીશક્યાનથી. [‘અવલોકના’ પુસ્તક]