ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિતીઉદ્વેગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માહિતીઉદ્વેગ(IA, Information anxiety)'''</span> : આધુનિક જગતમાં પ્રજા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = માલોપમા | |||
|next = માહિતીપૃષ્ઠ | |||
}} |
Latest revision as of 08:24, 2 December 2021
માહિતીઉદ્વેગ(IA, Information anxiety) : આધુનિક જગતમાં પ્રજા પર માહિતીનો ધોધ વરસે છે. એ બધી માહિતીને સમજવાની કે અંદર સમાવવાની અશક્તિમાંથી જન્મેલી અપર્યાપ્તતાની લાગણી સાથે આ ઉદ્વેગ સંલગ્ન છે. રિચર્ડ સોલ વુરમનના મત પ્રમાણે આપણે જે સમજીએ છીએ અને આપણે જે સમજવું જોઈએ, એ વચ્ચેની વધતી ખાઈમાંથી માહિતીઉદ્વેગ જન્મે છે. અનુઆધુનિકવિવેચન માહિતીઉદ્વેગના સંદર્ભમાં સાહિત્યસંવેદનના મૂલ્યની તપાસ કરે છે.
ચં.ટો.