ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/માહિયા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''માહિયા'''</span> : ગઝલ જેવો પંજાબી ગેય કાવ્યપ્રકાર. એમા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = માહિતીપૃષ્ઠ
|next = મિત્રસંમિત ઉપદેશ
}}

Latest revision as of 08:24, 2 December 2021


માહિયા : ગઝલ જેવો પંજાબી ગેય કાવ્યપ્રકાર. એમાં પહેલી અને ત્રીજી પંક્તિ કાફિયારદીફયુક્ત અને બીજી કાફિયા-રદીફ વિનાની હોય છે. એક રચનામાં ૩, ૫, ૭, કે ૯ માહિયા યોજી શકાય છે. દીપક બારડોલીકરે ગુજરાતીમાં પહેલીવાર આ પ્રકાર યોજ્યો છે. ચં.ટો.