ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મીલિત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મીલિત'''</span> : કોઈક પદાર્થ નિજી કે આગંતુક સમાનધર્મોન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મીમાંસાદર્શન | |||
|next = મુકૂલ ભટ્ટ | |||
}} |
Latest revision as of 08:26, 2 December 2021
મીલિત : કોઈક પદાર્થ નિજી કે આગંતુક સમાનધર્મોને કારણે અન્ય વસ્તુને છુપાવી દે ત્યારે મીલિત અલંકાર બને. અહીં પ્રબળવસ્તુમાં ગૌણવસ્તુનું તિરોધાન થાય છે. જેમકે “યુવાનીની અસરથી આ સુંદરીનાં નયનો ચંચળ, વાણી મધુર અને વક્રોક્તિપૂર્ણ, ગતિ મંથર અને મુખ મનોહર છે. તેણે મદિરાપાન કર્યું છે, પણ યૌવનની અસર સબળ હોવાથી મદિરાની અસરની જાણ થતી નથી.”
જ.દ.