સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમંત દેસાઈ/‘ડો. ખોડીદાસ’: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} શુભાંગજ્યારેલંડનમાંડોક્ટરીનુંભણતોહતોત્યારેયુરોપમાં...") |
(No difference)
|
Revision as of 05:43, 9 June 2021
શુભાંગજ્યારેલંડનમાંડોક્ટરીનુંભણતોહતોત્યારેયુરોપમાંતબીબીક્ષેત્રે‘કૃપામોત’ અંગેખૂબઉગ્રચર્ચાઓચાલતી. જન્મથીવિકલાંગોઅનેઅસાધ્યરોગીઓનાછુટકારામાટેદવાદ્વારામૃત્યુનીજોગવાઈહોવીજોઈએએેવુંઘણાડોક્ટરોમાનતા. શુભાંગપણઆમતનોએકજબરોપુરસ્કર્તાહતો. આમતવાળાઓદલીલકરતાકેજગતજ્યારેસકલાંગસાંગોપાંગમાણસોથીકિડિયારાનીજેમઊભરાતુંહોય, ત્યારેજેમનેસ્વમાનપૂર્વકજીવવાનીકોઈઆશાકેજોગવાઈજનથીએવાવિકલાંગોનેજીવિતરાખવાએએકજાતનીક્રૂરતાછે. આઅંગેનીઅટપટીદલીલોસાથેશુભાંગઅનેએનામતીલાઓવિરુદ્ધનામતવાળાઓસામેક્યારેકકલાકોસુધીબાખડતા. વિરુદ્ધનામતીલાઓકહેતા: “આરોગિયાં, દુ:ખિયાંઅનેવિકલાંગોમાટેઝૂઝવુંએજતોઆપણાવ્યવસાયઅનેજીવનનુંસાર્થક્યછે. આરોગી, અપંગઅનેઅંધનેગૌરવઅપાવવાડોક્ટરોજજોનહીંઝૂૂઝશેતોપછીએમનોહાથકોણઝાલશે? આપણેનવુંજીવનસર્જીનથીશકતા, તોપછીસર્જનહારેમોકલેલજીવનનેહણવાનોઅધિકારઆપણનેકોણઆપેછે?” શુભાંગનુંકુટુંબગાંધીવાદીવિચારધારાથીરંગાયેલું. એડોક્ટરથવાવિલાયતગયોત્યારેજપિતાએએનીપાસેથીવચનલીધેલુંકેએપરતઆવેત્યારેપ્રથમપાંચવર્ષપોતાનાવતનરાજકોટનીસિવિલહોસ્પિટલમાંસેવાઆપવી, પછીજખાનગીપ્રેકિટસઅંગેવિચારવું. શુભાંગડોક્ટરથઈપરતઆવ્યોત્યારેએનાપિતાકોર્પોરેશનનીહેલ્થકમિટીનાચેરમેન, એટલેશુભાંગનેસિવિલહોસ્પિટલમાંજોતરવાએમનોઉત્સાહબમણોહોયએસ્વાભાવિકહતું. શુભાંગનેવિલાયતીઅભ્યાસનેકારણેઅમદાવાદઅનેમુંબઈથીતેડાંઆવ્યાં, પણએણેરાજકોટનીસિવિલહોસ્પિટલમાંજસેવાઓશરૂકરી. એકજવર્ષમાંમેટરનિટીસેવાઓનામામલામાંડો. શુભાંગશાહનાનામનોડંકોસમગ્રસૌરાષ્ટ્રમાંવાગવામાંડ્યો. એકમોડીરાતેરાજકોટનીદૂરનીસિંધીકોલોનીમાંજઈનેડિલિવરીનોએકઅટપટોકેસતાબડતોડસંભાળવાનુંશુભાંગનેતેડુંઆવ્યું. નર્સસિવાયનીઅન્યકોઈમદદત્યાંનથી, એજાણીનેપૂરતાંસાધનોસાથેશુભાંગઝડપથીત્યાંપહોંચ્યો. ગરીબસિંધીવસ્તીનીબાઈનેઆદસમીડિલિવરીહતી. શુભાંગેમહામહેનતેપ્રસૂતિકરાવીત્યારેબાળકઝાંખુંઅનેનિશ્ચેતહતું. બાળકનોએકપગખાસોટૂંકોહતો. ટેવપ્રમાણેશુભાંગેબાળકનામોંપરમોંદબાવીવારંવારશ્વાસફૂંક્યો. બાળકમાંચેતનાનોસંચારથતોસહેજેલાગ્યોનહીં. શુભાંગનેપરસેવોવળીગયો. એકક્ષણમાંએનામનમાંવિચારોનુંએકટોળુંઊમટીપડ્યું: ‘શાનેમાટેએકવિકલાંગનેજિવાડવામાટેહુંઆટલોતરફડુંછું? આમાતાનુંઆદસમુંબાળકછેઅનેએપણપાછુંવિકલાંગ. એનેસુખીકરવામાટેકઈતકોએનાજીવીજવાનીરાહજોઈનેબેઠીછે? આબાળકખોડંગાતુંચાલશેત્યારેઅન્યબાળકોએનેખોડો... લંગડો... વક્ટ-લેનજેવાઉપનામથીનહીંસંબોધે? આખોડએનુંઆખુંજીવતરઝેરકરીમેલવાસમર્થનથી? આખીસિંધીકોલોનીમાંસકલાંગસાંગોપાંગબાળકોહાલતાંનેચાલતાંઠેબેચઢેછે, ત્યાંઆવુંએકપંગુબાળનઉમેરાયતોએમાંશુંખાટું-મોળુંથઈજવાનુંછે? એનેમરવાદઉંતોદુનિયાનેએનીકઈમોટીખોટપડવાનીછે?...’ પરંતુબીજીજક્ષણેશુભાંગમાંરહેલોડોક્ટરએકદમઊછળીપડ્યો. બધાજસવાલોનેબાજુએહડસેલીએણેબાળકનાંફેફસાંનેસક્રિયકરવાએનામોંમાંશ્વાસફૂંકવાનુંચાલુરાખ્યું. છેવટેએનેજેનોઇંતજારહતોએવોએકધીમોશ્વાસબાળકેજાતેલીધો. પછીબીજોશ્વાસ, ત્રીજોઅનેચોથાશ્વાસસાથેબાળકનામોંપરલાલીફેલાવામાંડી, અનેતરતજઝીણોરડવાનોઅવાજશરૂથયો. શુભાંગેનર્સનેબાકીનાકામનીસૂચનાકરીબૅગપેકકરીરજાલીધી. રસ્તેએસતતપગપછાડતોરહ્યો; ‘ખબરનહીં, શાનેમાટેઆબાળકનેજિવાડવાનુંશૂરાતનમેંબતાવ્યું? નવબાળકોઘરમાંઓછાંહતાંકેઆદસમુંબાળકપણમેંભેટઆપ્યું?—અનેતેપણપાછુંવિકલાંગ...! એનેમરવાદીધુંહોતતોબાળક, કુટુંબઅનેસમાજવધારેસુખીનથાત...?’
વર્ષોવીત્યાં. શુભાંગનેહવેખૂબયશઅનેગૌરવપ્રાપ્તથયાંહતાં. એણેપોતાનુંકાર્યક્ષેત્રરાજકોટથીઅમદાવાદખસેડ્યુંહતું. કૃપામોતઅંગેનાયુવાનીનાવિચારોહવેશમીગયાહતા. સાજાં-માંદાં, રોગિયાં-દુ:ખિયાં, સકલાંગ-વિકલાંગનીચિંતાકર્યાવગર, શુભાંગહવેબાળકોનેજન્મસમયેમોતનામોંમાંથીબચાવનારચેમ્પિયનડોક્ટરહતો. બાળકગમેએવુંખોડ-ખાંપણવાળુંહોયતોપણએનેજિવાડવામાટેએઝૂઝતો. પોતાનાવ્યકિતગતજીવનમાંમીઠાનીસાથેમાઠાદિવસોપણનિયતિએશુભાંગનેદેખાડ્યા. એનોએકમાત્રદીકરોઅનેવહુચારવર્ષનીબાળકીનેમૂકીઅકસ્માતમાંઅવસાનપામ્યાં. ડોક્ટરેપૌત્રીસલૌનીનેઉછેરવાપોતાનીપાસેરાખી. દાદાજીદીકરીનેવહાલથીઉછેરતાઅનેમા-બાપનીબનેએટલીખોટપૂરવાપ્રયત્નકરતા. સલૌનીઆઠવર્ષનીથઈઅનેએકસવારેડોકજકડાવાનીઅનેહાથોમાંવિચિત્રપ્રકારનાદુખાવાનીફરિયાદસાથેઊઠી. પહેલાંતોપોલિયોનીશંકાહતી. પરંતુપાછળથીખબરપડીકેકોઈનવીનજાતનાવાયરસનોઆહુમલોહતો. લાખોબાળકોમાંથીએકાદનેથાયએવાઆરોગઅંગેદાક્તરીવિજ્ઞાનપણહજીઅંધકારમાંહતું. ડો. શુભાંગશાહનેપણપોતાની૩૫વર્ષનીકારકિર્દીમાંઆજાતનોકેસપ્રથમજવારમાંજોવામાંઆવ્યોહતો. એણેશહેરનાન્યુરોલોજિસ્ટોનેતેડીમંગાવ્યા, જેમણેમાથાંહલાવ્યાં. એમણેકહ્યુંકેઆરોગનોકોઈઇલાજહજીશોધાયોનથીઅનેતેવધીનેપછીપોલિયોનુંજરૂપધારણકરેછે. ડો. ચેલાણીનામનાએકન્યુરોલોજિસ્ટેકહ્યું, “સુરતમાંએસ. જે. છટવાણીનામનાએકયુવાનડોક્ટરછેજેમણેઆવાઅમુકકેસમાંસફળઇલાજકર્યાછે.” શુભાંગેપૌત્રીનેલઈનેસુરતજવાનુંગોઠવ્યું. બાળકોનેવિકલાંગબનાવતાઘણારોગોનીફિઝિયોથેરપિપરઆધારિતસારવારમાટેનીડો. છટવાણીનીહોસ્પિટલહતી. શુભાંગેહોસ્પિટલમાંદાખલથતાંજેદૃશ્યજોયુંએનીસાથેજએમનેકોઈજુદીદુનિયામાંપ્રવેશ્યાનોઅનુભવથયો. હોસ્પિટલમાંબધાંજબાળકોવિકલાંગહતાં, પરંતુકોઈનામોંપરશાપિતહોવાનોજરાસરખોપણભાવનહતો. એકઆઠેકવર્ષનીબાળકીએનીમાતાસાથેકજિયોકરતીહતી: “મમ્મી, કસરતપછીતુંમનેકેમઆટલીજલદીઘરેલઈજાયછે? મારેઆલોકોસાથેવધારેરમવાનુંહોયછે, ઘરેતોમનેકેટલોકંટાળોઆવેછે...? કોઈકછોકરાંઆખોદિવસઅહીંરહેછેએમમનેપણરહેવાદેને...!” કેટલાંકબાળકોખાટલાપરબેઠાંબેઠાંહવાભરેલાંરમકડાંએકબીજાપરફેંકતાંહતાં. કોઈકનર્સસાથેરમતાંહતાં. અમુકતોહોસ્પિટલનાસ્ટ્રેચરઅનેટ્રોલીપરવારાફરતીએકબીજાનેરાઇડઆપતાહતા. વિકલાંગોનીઆવીહડિયાપાટીડો. શાહેકદીજોઈનહતી. એકપંગુબાળકનેએકનર્સવહાલથીસમજાવતીહતીકેએનાપગહજીજોઈએએવામજબૂતનથીથયાએટલેએણેમાત્રટ્રોલીપરબેસીરાઈડલેવી, પરંતુબીજાનેરાઈડઆપવામાટેટ્રોલીધકેલવાનીજીદનહીંકરવી. ડો. શાહેજોયુંકેકોઈબાળકનામનમાંકોઈઅધૂરપનોઅહેસાસસરખોપણનહતો. એમણેએપણજોયુંકેડો. છટવાણીનેપણએકપગેખોડછે, અનેએમણેએકપગઝાટકીનેચાલવુંપડેછે. ડો. શાહયુવાનડોક્ટરનાપગતરફજોતાહતાત્યારેડો. છટવાણીએકહ્યું, “ડો. શાહ, મારાઆખોડવાળાપગનેકારણેઅહીંઆવતાંબાળકોનેહુંએમનાપોતાનામાંથીજએકહોઉંએવુંલાગેછે. આપગનેકારણેઅમારીવચ્ચેઆત્મીયતાનોસેતુતરતજબંધાઈજાયછે. મને‘ડોક્ટરખોડીદાસ’ કહીનેસંબોધવામાંઆબાળકોનેબહુમજાપડેછે. મારુંખરુંનામશુભાંગમનેબહુઆડંબરીલાગેછે. શુભાંગનામ૩૨વર્ષપહેલાંરાજકોટનીસિંધીકોલોનીમાંમારોજન્મકરાવનારઅનેમનેયમરાજનાહાથમાંથીપાછોખેંચીલાવનારએકપરોપકારીડોક્ટરનાનામપરથીએમનોઅહેસાનમાનવામારીમાએપાડ્યુંહતું. પણએબધીતોથઈઆડવાતો. તમારીપૌત્રીનીવિગતોપરથીમનેખાતરીછેકેએનેહુંજરૂરસાજીકરીશકીશ. અત્યારેમારાહાથમાંએવાબેકેસસંપૂર્ણસાજાથવાનાઆરેછે.” ડો. શાહને૩૨વર્ષપહેલાંનીએમોડીરાતનોઅટપટોડિલિવરીનોકેસયાદઆવ્યો. પેલોપ્રશ્નપણએમનાચિત્તમાંચમક્યો: ‘આબાળકનેમરવાદઈએતોએમાંદુનિયાનુંશુંખાટું-મોળુંથઈજવાનુંછે...?’ એદિવસોમાંપોતાનામગજપરકૃપામોતનુંકેવુંભૂતસવારહતુંએપણએમનેયાદઆવ્યું. સલૌનીનેજેફરીચાલતીકરવાનાહતાએડો. છટવાણીતરફએમણેહાથલંબાવ્યોઅનેમનમાંબોલ્યા: ‘અંધહોવાકરતાંતોલંગડાહોવુંસારુંછે.’ [કોન્સ્ટન્સફોસ્ટરનાલેખપરથીરૂપાંતરિત: ‘સંવેદન’ વાર્ષિક: ૨૦૦૨-૦૩]