સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુમન મજમુદાર/મેઘ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓનીદોટમદોટ; પવનફૂંકાયાધરતીઉપર, ધૂળ...") |
(No difference)
|
Revision as of 05:45, 9 June 2021
ધોમધડાકા, વ્યોમ-કડાકા, વાદળીઓનીદોટમદોટ;
પવનફૂંકાયાધરતીઉપર, ધૂળતણાત્યાંગોટમગોટ;
ચમકેવીજળીઅપરંપાર, મેઘવરસતોઅનરાધાર.
ગિરિવરકેરાંશિખરોઝળક્યાં, ખળક્યાંઝરણાંઅપરંપાર;
નદીઓમાંહેનીરઉમટિયાં, નવાણછલક્યાંભારોભાર;
ખેડુહલકેકરેપુકાર, મેઘવરસતોઅનરાધાર.
મયૂરોટહુક્યા, કોયલકૂકી, મીઠોકંઠતણોરણકાર;
ચકલાંચાલ્યાંમાળામાંનેચાતકહળવોમનનોભાર;
રણકેડોબાંસાંજ-સવાર, મેઘવરસતોઅનરાધાર.