ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૂળપાઠ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૂળપાઠ(Ur-Text)'''</span> : કૃતિના મૂળ પાઠ અંગે વપરાતી જર્મન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મૂલ્યાંકન | |||
|next = મૂળભાષા | |||
}} |
Latest revision as of 08:32, 2 December 2021
મૂળપાઠ(Ur-Text) : કૃતિના મૂળ પાઠ અંગે વપરાતી જર્મન સંજ્ઞા. કૃતિવિવેચન દ્વારા પુનર્રચના પામતા લુપ્ત પાઠને એ વિશેષ લાગુ પડે છે. કેટલાક વિદ્વદ્જનોનું માનવું છે કે શેક્સપિયરનું ‘હેમ્લેટ’ નાટક એના પોતાના અગાઉના નાટક પર અવલંબિત છે અને તે અત્યારે જળવાયું નથી. આ અવધારણાત્મક કૃતિ ‘મૂળ પાઠ’ છે.
ચં.ટો.