ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/મ/મૃત રૂપક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''મૃત રૂપક(Dead Metaphor)'''</span> : ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = મૃતભાષા | |||
|next = મૃત્યુનોંધ | |||
}} |
Latest revision as of 08:33, 2 December 2021
મૃત રૂપક(Dead Metaphor) : ગુજરાતી ભાષામાં ‘મુખચંદ્ર’ ‘કમલનયન’ જેવા શબ્દ-પ્રયોગો એટલા સામાન્ય થઈ ગયા છે કે આપણે ઉપમેય અને ઉપમાન વચ્ચેના ભેદ અંગેની સંપ્રજ્ઞતા જાળવવાનું જ છોડી દીધું છે. આ પ્રકારના ભાષાપ્રયોગો મૃતરૂપકો કહેવાય. ભાષાનો ઇતિહાસ દર્શાવે છે કે મોટા ભાગના પ્રવર્તમાન શબ્દો, જેને આપણે વાચ્યાર્થમાં લઈએ છીએ તે દૂરના ભૂતકાળમાં રૂપકો હતા.
હ.ત્રિ.