ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યથાનામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યથાનામ(Aptronym)'''</span> : એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = યત્ન
|next = યથાર્થવાદ
}}

Latest revision as of 08:37, 2 December 2021


યથાનામ(Aptronym) : એક અમેરિકન પત્રકારે આપેલી સંજ્ઞા. સાહિત્યમાં પાત્રનું નામ પાત્રના વ્યક્તિત્વનો અણસાર આપતું હોય કે વાર્તાના હેતુને કે એની નૈતિકતાને સમજાવતું હોય એ સંજ્ઞા દ્વારા અભિપ્રેત છે. જેમકે ગોવર્ધનરામ ત્રિપાઠીના ‘સરસ્વતીચંદ્ર’માં ‘બુદ્ધિધન’, ‘પ્રમાદધન’ કે ‘ગુણસુંદરી’ જેવાં પાત્રોનાં નામ. પ.ના.