સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેન્દ્ર/સાબરમતીથી હિમાલય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૧૯૨૪માંહુંબાપુનાસત્યાગ્રહઆશ્રમમાંઆવેલો. ત્યાંથીપહેલ...")
(No difference)

Revision as of 05:48, 9 June 2021

          ૧૯૨૪માંહુંબાપુનાસત્યાગ્રહઆશ્રમમાંઆવેલો. ત્યાંથીપહેલીવારહિમાલયજવાનોનિર્ણયકર્યો. પણઆશ્રમમાંથીકાંઈલાંબાપ્રવાસનુંખરચમળે? બાપુતોકહેતા: “આઠકલાકકામકરશેતેનેપેટભરીનેખાવાનુંમળશે; પેટીમાંમૂકવાજેવુંકાંઈઆશ્રમમાંનમળે.” એટલેમેંબાપુનેકહ્યું: “હુંતોમહેનતકરતોજઈશનેઆગળચાલતોજઈશ.” બસ, મનેરજામળીગઈ. મેંપ્રવાસશરૂકરીદીધો. જ્યાંરહેવાજેવુંલાગેતેગામમાંરહેતો. સફાઈનુંકામઆશ્રમમાંખૂબકરેલું, એટલેજ્યાંમુકામકરુંત્યાંઆસપાસનાંઘરોમાંથીસફાઈનાંસાધનમાગીલઉં. કોઈજગાએપાણીજવાનીનીકબનાવું, તોવળીકોઈઠેકાણેકૂતરાએપાડેલાખાડાપૂરું. ક્યાંકશેરીઓપણવાળીઆવું. મારાંસફેદકપડાંજોઈલોકોનેથાયકેઆમાણસકંઈકજુદીભાતનોછે. થોડીકવારહુંકામકરુંત્યાંઆજુબાજુથીલોકોકુતૂહલપૂર્વકવાતોકરતાંમદદકરવાઆવીપહોંચે. વાતોકરતાંકરતાંપ્રેમ-સંબંધબંધાય, તેમાંથીજકોઈભોજનમાટેબોલાવીજાય. બપોરનાગાળામાં‘રામાયણ’ વગેરેકથાવાર્તાકરું. લોકોનેઆબધુંગમે, એટલેત્યાંવધુરોકાવાનોપણઆગ્રહકરે. પણઆપણારામતોવહેલીસવારે, હજીતોસહુઊઘતાહોયત્યાં, બગલમાંથેલોભેરવીનેચાલીનીકળે! આવીજરીતેહુંસાબરમતીથીછેકહિમાલયસુધીપહોંચ્યો. [‘ચારિત્ર્યચિત્રો’ પુસ્તક: ૧૯૫૭]