સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/અંતરના આંગણામાં અજવાળું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} માણસેએકાંતનીક્ષણોમાંવાંચવાજેવુંઅનેવિચારવાજેવુંઈશા-ક...")
(No difference)

Revision as of 05:49, 9 June 2021

          માણસેએકાંતનીક્ષણોમાંવાંચવાજેવુંઅનેવિચારવાજેવુંઈશા-કુન્દનિકાનુંપુસ્તક‘ઝરૂખેદીવા’. પોતેજેકંઈમાણ્યું, અનુભવ્યુંએબધુંઈશા-કુન્દનિકાએએકત્રિતકરીનેવ્યવસ્થિતરીતે‘ઝરૂખેદીવા’માંમૂક્યુંછે. પ્રત્યેકપાનેકંઈકનેકંઈકએવુંમળીરહે, જાણેમાણસનેવૃક્ષનોવિસામોમળ્યો, નદીનુંજળમળ્યું. આંખસામેશાંતસરોવરનુંદૃશ્યદેખાયઅનેઆદૃશ્યનીપાછળજેઅદૃશ્યછેતેનોપણશાતાદાયકઅનુભવથાય. ઈશા-કુન્દનિકાએઅહીંઅનેકપુષ્પોનેએકઠાંકર્યાંછેઅનેદરેકપુષ્પનીએકવિશિષ્ટસુગંધછે. સંપાદનનેઅંગ્રેજીમાં‘એન્થોલોજી’ કહેછે. ‘એન્થો’નોમૂળઅર્થફૂલોઅને‘લોજી’નોઅર્થએકત્રિતકરવાનોછે. આ‘બુક’ નથીપણ‘બુકે’ છે, પુષ્પગુચ્છછે. ‘ઝરૂખેદીવા’નુંઅજવાળુંઆપણાઅંતરનાઆંગણામાંપ્રસરે, એવીપ્રાર્થના. [‘ઝલકતેરા’ પુસ્તક :૨૦૦૪]