ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢિવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂઢિવાદ(Conservatism)'''</span> : સાહિત્યકૃતિમાં સ્થાપિત મૂલ્ય...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = રૂઢિલક્ષણા | |||
|next = રૂપક | |||
}} |
Latest revision as of 09:16, 2 December 2021
રૂઢિવાદ(Conservatism) : સાહિત્યકૃતિમાં સ્થાપિત મૂલ્યો અને સિદ્ધાન્તોનું પ્રતિપાદન કરવા તરફનું સર્જકનું વલણ. સામાજિક રૂઢિઓ, પ્રણાલિઓને આધારે નિયત થતી વિચારધારાઓને કૃતિમાં પ્રતિબિંબિત કરવાનું આ વલણ જીવન વિશે ક્રાંતિકારી, પ્રગતિશીલ અભિગમથી વિચારણા કરવાના વલણ (Progressivism)થી અલગ પડે છે.
પ.ના.