ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ર/રૂઢ પ્રતિભાવ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''રૂઢ પ્રતિભાવ (Stock Response)'''</span> : આઈ. એ. રિચર્ડ્ઝ દ્વારા સૌ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = રૂઢ પરિસ્થિતિ
|next = રૂઢિપ્રયોગ
}}

Latest revision as of 09:24, 2 December 2021


રૂઢ પ્રતિભાવ (Stock Response) : આઈ. એ. રિચર્ડ્ઝ દ્વારા સૌ પ્રથમ પ્રયોજાયેલી આ સંજ્ઞા કૃતિના વાચન બાદ મળતા તાત્કાલિક સાધારણ પ્રતિભાવનું સૂચન કરે છે. મોટેભાગે આ પ્રકારનો પ્રતિભાવ ચીલાચાલુ દૃષ્ટિબિંદુ, અપૂરતી સમજ તથા અસંગત અભિગમ દર્શાવે છે. ચં.ટો.