ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/લ/લાવણી: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''લાવણી'''</span>: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = લાદભારતીય વિદ્યામંદિર | |||
|next = લિંગકેન્દ્રિતા | |||
}} |
Latest revision as of 12:38, 2 December 2021
લાવણી: મૂળે લાવણી તાલ છે. આ તાલ જેમાં હોય એવી રચનાને પણ પછી ‘લાવણી’ કહેવામાં આવી. આ ચતુષ્કલ-અષ્ટકલ રચના છે. ‘જય જય ગરવી ગુજરાત’ ઉપરાંત નર્મદે બીજી અનેક પ્રકારની લાવણી લખી છે. મરાઠી રંગભૂમિના લોકપ્રિય લોકનાટ્ય ‘તમાશા’માં લાવણીગીતો લયાત્મકતા અને શૃંગારપ્રધાનતાને વ્યક્ત કરે છે.
ચં.ટો.