સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/છે તેની ઇજ્જત કરીએ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કોઈમાણસનીઆંખબરાબરજોતીહોય, અનેકોઈકસવારેએજાગેત્યારેઆં...") |
(No difference)
|
Revision as of 05:58, 9 June 2021
કોઈમાણસનીઆંખબરાબરજોતીહોય, અનેકોઈકસવારેએજાગેત્યારેઆંખનેઅંધાપોવળગ્યોહોય. આવાઅંધકારમાંભલભલાંમેઘધનુષનિચોવાઈજતાંહોયછે. માટેઆપણીપાસેનાનીમોટીજેકોઈવસ્તુહોયતેનીઇજ્જતકરીએ. આપણીતમામઇંદ્રિયોનુંકાંઈકનેકાંઈકતોકર્મહોયછે. જોવામાટેઆંખછે, ચાલવામાટેપગછે, કામકરવામાટેહાથછે, બોલવામાટેહોઠછે. ક્યારેશુંખૂંચવાઈજશે, એનીઆપણનેખબરનથી. માટેઆપણીપાસેજેકાંઈછે, તેનીઇજ્જતકરીએ, તેનેમાટેઈશ્વરનોઉપકારમાનીએ. [‘ઝલક’ પુસ્તક: ૨૦૦૪]