સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/કાલે: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું; અમેતોગીતગુલાબીગાશું! કળી-...") |
(No difference)
|
Revision as of 06:03, 9 June 2021
નાનાંઅમથાંઆજભલેને, કાલેમોટાંથાશું;
અમેતોગીતગુલાબીગાશું!
કળી-કળીનાંફૂલથાયનેબુંદ-બુંદનોદરિયો!
નાનીઅમથીવીજચમકતીઆભેથઈચાંદલિયો;
મસ્તથઈનેઅજાણપંથેઅમેએકલાંજાશું:
અમેતોગીતગુલાબીગાશું!
નાનકડીકેડીનોથાતોમારગકેવોમોટો;
એવામોટાથઈશુંકેનહિજડેઅમારોજોટો!
હશેહોઠપરસ્મિત: આંખમાંકદીહોયનહિઆંસુ,
અમેતોગીતગુલાબીગાશું!