સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ દલાલ/ઝાડ મને લાગે નહીં પરાયાં...: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> મનેએકએકઝાડનીમાયા કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં. ઝાડઉપરફૂલથ...") |
(No difference)
|
Revision as of 06:04, 9 June 2021
મનેએકએકઝાડનીમાયા
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
ઝાડઉપરફૂલથઈફૂટુંને
પંખીથઈબાંધુંહુંમાળો,
ખિસકોલીથઈનેહુંદોડ્યાકરુંછું, ભલે
ઉનાળોહોયકેશિયાળો.
એકએકઝાડનીછાયા
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.
ઝાડનીહુંડાળીનેઝાડનુંથડહુંતો
પાંદડાંનેઝાડનુંહુંમૂળછું,
ઝાકળનીજેમહુંતોવળગુંછુંઝાડને,
સોનેરીકિરણોનીધૂળછું.
લીલાલીલાવાયરાવાયા,
કેઝાડમનેલાગેનહીંકોઈદિ’ પરાયાં.