સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/આદિમ સંસ્કૃતિના પ્રદેશમાં: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ઓર્લાન્ડો, ક્લોડિયોઅનેલિયોનાર્ડોત્રણભાઈઓહતા. બ્રાઝિલમ...") |
(No difference)
|
Revision as of 06:18, 9 June 2021
ઓર્લાન્ડો, ક્લોડિયોઅનેલિયોનાર્ડોત્રણભાઈઓહતા. બ્રાઝિલમાંઅરણ્યઘનપ્રદેશમાંઊડેઊડેજઈનેત્યાંરહેતીઆદિવાસીપ્રજાઓ, ત્યાંનીવનસ્પતિ, ત્યાંનાંપશુપંખી—આબધાંનુંસંશોધનકરવામાટેનીકળેલાસાહસિકસંશોધકોનીમંડળીમાંએત્રણેયભાઈઓહતા. એમંડળીનાબીજાબધાતોપાછાફર્યા, પણઆભાઈઓએઆદિવાસીપ્રજાવચ્ચેજરહીપડ્યા. ત્યાંનુંપ્રાકૃતિકસૌંદર્યઅનેએઆદિવાસીઓનીસંસ્કૃતિનીસમૃદ્ધિએએમનેઆકર્ષ્યા. આપ્રજાનીસંસ્કૃતિનેઅણીશુદ્ધરાખી, જમીનનાલોભીવેપારીઓ, હીરાનીખાણશોધનારાઓ, ચામડાનોવેપારકરનારાઓ, રબરએકઠુંકરનારાઓ—આબધાથીએપ્રજાનેબચાવીલેવીજોઈએએવુંએભાઈઓનામનમાંવસ્યું. આજેએપ્રજાહેમખેમરહીછેતેઆત્રણભાઈઓનેપ્રતાપે. એમાંનોસૌથીનાનોભાઈતોત્યાંજમરીગયો. આઝિંગુજાતિકુલુએનેનદીનાપ્રદેશમાંરહે. ત્યાંજંગલમાંરસ્તાનહિ, કેડીપણનહિ. ઝાડઝાંખરાંકાપીનેહાથેરસ્તોબનાવવોપડે. એપ્રજાનેબીજીકહેવાતીસુશિક્ષિતપ્રજાનાઅસ્તિત્વવિશેકશીજજાણનહિ. આભાઈઓએલોકોજોડેભળીગયા, એલોકોખાયતેખાધું. જંગલમાંશાંતિનેવિક્ષુબ્ધકર્યાવિનાકેવીરીતેચાલવુંતેતેઓશીખીગયા. એમનીહસ્તકળાજોઈનેએચકિતથઈગયા. આભાઈઓએએલોકોમાંજેમાંદાહતાતેનીદવાકરી, એમનેભેટોઆપીનેબદલામાંકશુંમાગ્યુંનહિ. આઆદિવાસીઓએપણજેજાતિનેદુષ્ટમાનીનેબહિષ્કૃતલેખેલીતેમનીસાથેપણઆભાઈઓભળીગયા. બબ્બેવારશાંતિમાટેનાંનોબેલપારિતોષિકમાટેએમનાંનામસૂચવવામાંઆવ્યાંહતાં. પણએકઆદિવાસીકઠિયારાનીવિધવાનેએનાદુ:ખનાકપરાદિવસોમાંઅર્ધોકોથળોચોખામોકલ્યાહતાતેબદલઆભારમાનતી, અક્ષરોનવંચાયએવી, ચબરખીએમણેસાચવીરાખેલી. નોબેલપારિતોષિકકરતાંએમનેમનએનુંમૂલ્યઘણુંહતું. [‘ઇતિમેમતિ’ પુસ્તક]