સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/પ્રતિભાશાળીનું ગૌરવ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ફિલસૂફસ્પિનોઝાએમૌલિકચિંતનરજૂકર્યું. રૂઢિચુસ્તધર્મના...") |
(No difference)
|
Revision as of 06:21, 9 June 2021
ફિલસૂફસ્પિનોઝાએમૌલિકચિંતનરજૂકર્યું. રૂઢિચુસ્તધર્મનાસંરક્ષકોચોંકીઊઠ્યા, એનેધર્મમાંથીબહિષ્કૃતકર્યો. એનોકોઈપડછાયોપણલેનહીં, એનેક્યાંયકોઈઆશ્રયઆપેનહીં. વરસાદનીઝડીએનાપરતૂટીપડે, પવનએનેપછાડે, એનરકનાઅગ્નિમાંબળે: ધર્મજેવોધર્મઆવીશાપવાણીઉચ્ચારે, આવુંઝેરઓકે! સ્પિનોઝાશેરીમાંનીકળેતોકોઈપશુનેપથ્થરમારીનેભગાડેતેમલોકોએનેભગાડે! આખરેનાસતાં-ભાગતાંસ્પિનોઝાએએકકુટુંબનાઘરનાકાતરિયામાંઆશ્રયલીધો. પછીએણેકદીમાનવસમાજવચ્ચેપગમૂક્યોનથી. ઉપરએનેમાટેસવાર-સાંજબારણાઆગળખાવાનીથાળીમૂકીજાય. એકદિવસેએથાળીએમનેએમપડીરહી. જઈનેજોયુંતોસ્પિનોઝાટેબલપરમાથુંમૂકીનેમરણશરણથઈગયેલો! ટેબલનાખાનામાંથીએણેલખેલાપુસ્તકનીહસ્તપ્રતનીકળી, એપુસ્તકતેપ્રખ્યાત‘નીતિશાસ્ત્ર’. એણેફિલસૂફીનીદુનિયામાંહલચલમચાવીદીધી. સમાજ, સંસ્થાઓ, ધર્મપ્રતિષ્ઠાનોઆવીઅનુદારતાથીજપ્રતિભાશાળીઓજોડેવર્તેછે. મહાકવિહોમરનેઉત્તરાવસ્થામાંઅંધથઈગયાછતાંબારણેબારણેભીખમાગવીપડી. સોક્રેટિસનેઝેરપીવુંપડ્યું. સમાજકદાચઆસિવાયબીજીકોઈરીતેપ્રતિભાશાળીનુંગૌરવકરીશકતોનથી. [‘ઇતિમેમતિ’ પુસ્તક]