ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વાગરીતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વાગ્રીતિ, રૂઢિપ્રયોગ(Idiom)'''</span> : તાર્કિક કે વ્યાકરણિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વાગ્ભટાલંકાર | |||
|next = વાઙમીમાંસા | |||
}} |
Latest revision as of 09:47, 3 December 2021
વાગ્રીતિ, રૂઢિપ્રયોગ(Idiom) : તાર્કિક કે વ્યાકરણિક અર્થથી જુદા અર્થમાં શબ્દોનો કે શબ્દસમૂહનો ભાષામાં વિશિષ્ટ વિનિયોગ. કાવ્યમાં કેટલીક પંક્તિ ‘વાગ્રીતિ’ બને છે. જેમકે રાવજી પટેલની પંક્તિ ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’.
ચં.ટો.