ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિજ્ઞાનપરસ્તીવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિજ્ઞાનપરસ્તીવાદ(Scientificism)'''</span> : કેટલાક આધુનિકો બાળક...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = વિજ્ઞાનકથા
|next = વિજ્ઞાનવાદ
}}

Latest revision as of 10:13, 3 December 2021


વિજ્ઞાનપરસ્તીવાદ(Scientificism) : કેટલાક આધુનિકો બાળકોની કે આદિમજાતિઓની નજરે વિજ્ઞાનને જુએ છે, અને આધુનિક જીવન, શહેર અને યંત્રોને બેહદ ચાહે છે. માસિમો બોન્તેમ્પેલી આ સૌન્દર્યવાદને ‘સંમોહન વાસ્તવવાદ’(magic realism) તરીકે ઓળખાવે છે. આધુનિકો યંત્રને માત્ર શક્તિનો સ્રોત નહિ પણ જીવનનો પણ સ્રોત ગણે છે. રેનાતો પોગિઓલિની આ સંજ્ઞા વિજ્ઞાનપરસ્તીને સૂચવે છે. ચં.ટો.