સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સુરેશ હ. જોષી/નામ બદલાયાં છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} રજવાડામાંદરબારીકવિઓઅનેભાટચારણોહતા. જોકોઈએમમાનેકેએદર...")
(No difference)

Revision as of 06:24, 9 June 2021

          રજવાડામાંદરબારીકવિઓઅનેભાટચારણોહતા. જોકોઈએમમાનેકેએદરબારોહવેગયાતોએનરીભ્રાંતિજછે. એદરબારનાંનામબદલાયાંછેએટલુંજ. હવેપ્રતિષ્ઠાનોદરબારછે, લોકોનોપણદરબારછે. એનેરીઝવનારોપણલેખકોનોએકવર્ગછે. આઆરાધનાકરવાપાછળઅનેકપ્રકારનીસાહિત્યેતરલાલસાઓકામકરતીહોયછે. આપણોલેખક, પોતાનીસગવડખાતર, પોતાનામોટાભાગનાવાચકોનેનિરક્ષરમાનેછે. આવાચકોપ્રત્યેએનેઅસીમકરુણાછે. એનેકશીતકલીફનપડે, એકશોક્લેશકેઆક્રોશનઅનુભવે, એકથાનાસંમોહનમાંપરવશથઈનેલેખકજેઆપેતેસુખદજડતાથીસ્વીકાર્યેજાય, એકશીપ્રતિક્રિયાનોઉપદ્રવઊભોનકરેએવીરીતેઆપણુંમોટાભાગનુંકથાસાહિત્યરચાતુંજાયછે. [‘પશ્યન્તી’ પુસ્તક]