ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વેષ્ટનલેખન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વેષ્ટનલેખન(Blurb)'''</span> : પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વેલિ (વેલ) | |||
|next = વેસ્ટલેન્ડ | |||
}} |
Latest revision as of 12:20, 3 December 2021
વેષ્ટનલેખન(Blurb) : પુસ્તકના વેષ્ટન પર પુસ્તકની સામગ્રી અંગેનું છપાતું સંક્ષેપ લેખન. આ લેખન, જાહેરાતના પ્રકારનું મોટેભાગે ઉત્સાહી અને અતિશયતાભર્યું હોય છે. કોઈ સમતોલ અવલોકનનો એના પર મદાર બાંધી શકાય નહિ. અપેક્ષિત ખરીદનારને એમાંથી પુસ્તક અંગેની માહિતી મળી રહે છે. આ સંજ્ઞાની શોધ અમેરિકન લેખક ગેલેટ બર્જિસે(Gelett Burgess) કરી છે.
હ.ત્રિ.