સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સોક્રેટિસ/તો મારો જવાબ છે—: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} જોતમેમનેએમકહેશોકે, તમનેએકશરતેછોડીશકીએઅનેતેએકેતમારેક...")
(No difference)

Revision as of 06:32, 9 June 2021

          જોતમેમનેએમકહેશોકે, તમનેએકશરતેછોડીશકીએઅનેતેએકેતમારેક્યારેય, કશામાટે, કોઈપણપ્રકારનીચર્ચાવિચારણાનકરવી, ઊડાઊતરીકશાનોતાગમેળવવાનોપ્રયત્નનકરવો—આવીશરતપરતમેમનેમાફકરવાનાહો, તોમારોજવાબછે: “જ્યાંસુધીમારામાંપ્રાણછે, બળછે, ત્યાંસુધીહુંતત્ત્વજ્ઞાનશીખવવાનુંચૂકીશનહીં; જેનેમળીશતેનેબોધઆપીશ.”