ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શબ્દાળુતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શબ્દાળુતા(Verbosity)'''</span> વિચારના સરલ પ્રત્યાયનને અભાવ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = શબ્દાલંકાર
|next = શય્યા
}}

Latest revision as of 12:12, 7 December 2021


શબ્દાળુતા(Verbosity) વિચારના સરલ પ્રત્યાયનને અભાવે, બિનજરૂરી રીતે શબ્દોના વિપુલ ઉપયોગનું વલણ એ ભાષાકીય અભિવ્યક્તિમાં જોવા મળતો મહત્ત્વનો દોષ છે. પત્રકારત્વનાં સામાન્ય કક્ષાનાં લખાણોમાં આ દોષ વિશેષ જોવા મળે છે. ચં.ટો.