સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/છોટુકાકાનાં અસીલો: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} વાપીનાવસવાટનાંવરસોદરમિયાનઅમારાછોટુભાઈનોએકક્રમએથઈપડ...") |
(No difference)
|
Revision as of 06:55, 9 June 2021
વાપીનાવસવાટનાંવરસોદરમિયાનઅમારાછોટુભાઈનોએકક્રમએથઈપડ્યોકેઅઠવાડિયામાંબેત્રણદિવસઆસપાસનાંગામોકેફળિયામાંવસતાંહરિજનોકેદૂબળાંલોકોનાકાગળોલખીદેવાજવું. જોતજોતામાંઆખીવસ્તીમાં‘સોટુકાકા’ ગરીબોનાબેલીથઈપડ્યા. અભણ-નિરક્ષરવસ્તીમાંઢેડ-દૂબળાંનીબૈરીઓનેકેડોસીઓને, તેમનાધણી— દીકરાઓશહેરોમાં (મોટેભાગેમુંબઈમાં) રળતાહોયતેમનાપરઘરખબરનાકાગળોહરહંમેશલખાવવાનાહોય. ગામપડોશનોકાપડી (દુકાનદારવાણિયો) પેલીએઆણેલુંત્રણપૈસાનુંપત્તુંએકઆનોલખામણીલઈલખીઆપે! બાઈઘરકુટુંબનાબધાસમાચારલાંબીલાંબીવિગતેલખાવે, નેલખનારોકાપડીકાનમાંપૂમડાંભર્યાંહોયતેમસાંભળ્યેજાય. પછીટાઢેકોઠેચારલીટીચીતરીઆપે! બોલનારીચાહેતેટલુંબોલીહોય — ઘરનાખુશીખબર, પોયરાંનીતાવઉધરસનેપૈસાનુંમનીઆર્ડરમોકલવાનીતાકીદઉપરાંતબીજુંકશુંલખીઆપવાનાકાપડીએસોગનખાધાહોય! બસ, લખામણીનોઆનોલઈનેપેલીનેવદાયકરે. બાપડીબાઈઘણુંયેસમજે, કેપોતેલખાવેલુંતેનોદસમોભાગેયકાપડીએકાગળપરપાડયોનથી. પણશુંકરે? ફરીલખાવવા-વંચાવવાઆવવાનીગરજ. એટલેવગરફરિયાદે, લખેલુંકાર્ડલઈનેચોકીપરનીટપાલપેટીમાંનાંખે, નેઘેરજાય. આદૃશ્ય, આવ્યાનેબે-ત્રણદિવસજથયાહશેને, છોટુકાકાએજોયું. લાગલોજઉપલોક્રમશરૂથયો. ખીસામાંઅડધોડઝનકાર્ડઘાલીનેનીકળે, નેફળિયેફળિયેફરે. “કેમડોહીમા, કેમછેવ? કાગલલખાવવાનોકેની! આહુંઆવેલોછેવ.” “હા, હાઆવોનીભાય, આવો, ગાંધીમાત્મા. ધનભાએગઅમુંલોકનાં. અમારેકાંયનીલખાવવોહોય? તમેતોધરમીલોક. મા’ધેવનામંદિરમાંઆવીનેરે’યલા. કેમનીઓરખું!” પછીડોસીઘરમાંજઈ, પોસ્ટકાર્ડક્યાંકમેલીરાખ્યુંહોયતેફંફોસવામાંડે. “એકાંયકરો, માય? આયહુંખિસ્સામાંજકારડફારડબધુંતિયારલીઆવેલોજે!” ડોસીખુશખુશથઈજાય. મનમાંગગણે : “ગાંધીમાત્માનુંલોક. ધરમીલોક. નીકરઆવુંતેવરીકોનકરે?” છોટુકાકાઓટલાનીકોરાણેબેસીકાર્ડ-કલમકાઢીલખવામાંડે. ડોસીસામેલખાવવાબેસે. ઘરનીવહુઓનેપોયરાંબીતેબીતેખૂણેખાંચરેકેબારણાંનીઆડશેઊભાંરહીતાલજુએ. એકાદગોબરુંપણહિંમતવાળુંછોકરુંવળીડોસીપાસેઆવીએનાખોળામાંચઢીબેસે, અનેછોટુકાકાલખતાહોયતેસામુંતાકીતાકીનેજોઈરહે. ડોસીલખાવતીજાયનેછોટુકાકાલખે. ડોસીબોલતીજાય, નેબોલેબોલકાગળપરપડતોજાય : “લખો — તાવનાનીપોરીનીપૂંઠેપડેલો, નીમૂકતો. મોટીવહુઈનાબાપનેઘેરભાતરોપવાગેયલી. વાપીવારોવાનિયોહેઠપૈહાનુંવિયાજભરીજવાકે. હુંકિયાંથીદેવ? તુંનેકેયલુંકેદિવાહાઅગાઉપસાહરૂપિયાનુંમનીઓર્ડરકરીમૂકજે. પનઆયઆથમનોમઈનોથિયોનેભાદરવોહઉઆવહે. પનતારાપૈહાનોપત્તાનીમ્રે. “લખો — ભીખલો, ઈનોછા’બવેલાતચાલીગિયોતીદા’ડાનોધંધાવનાબેથોસે. ઉદવાડાનાપારહીમંભઈલીગેયલા. પનબેમઈનામાંપાસોઆવીરિયો. માંટીમરદથીઆમઘરેઆંગનેકેટલાંબેહીરે’વાવાનુંઉતું? તુંઈનેમંભઈબોલાવીલેવ. મારાથીઈનેઆયપરમાનેતાડીનેમાંડવેદા’ડોબધોપીનેપડીરેયલોનીજોવાતું.” ખાસીદસમિનિટનુંડિક્ટેશન. લખવાનેછેડેછોટુકાકાઆખોકાગળપહેલેથીછેલ્લેલગણડોસીનેવાંચીસંભળાવે. બોલેલોજબોલેબોલ, ટૂંકાક્ષરીમાંલીધોહોયતેમ, ફરીપાછોડોસીનેકાનેપડે. નેડોસીડોલે! ફળિયાનીઢેડીઓભેળીથાય, સાંભળેનેકોઈપત્તુંલાવીહોયતેછોટુકાકાનીઆગળધરે. કાકાનલે. પોતાનુંજખિસ્સામાંથીકાઢે, નેએનુંયલખીઆપે. એજલખનાર, નેએજલખાવટ. લખીનેઆખુંએનેયપાછુંવાંચીસંભળાવે. લખામણીનલે — નેકાપડીથીદસગણુંલખીઆપે! પછીટપાલમાંપણ“હુંજલાખીદેવા” કહીછોટુકાકાઘણાઘણાહેતેકરીનેડોસીનીવિદાયલે, નેબીજેફળિયેજાય, કેઘરભણીવળે. લખેલાકાગળોસાથેલીધાહોયતેટપાલપેટીમાંનાંખે. કો’કવારવળી‘રિપ્લાય’ કાર્ડોપણલખીઆપે, નેઅઠવાડિયામાંજવાબઆવીપહોંચેત્યારેલખાવનારીહેરતથઈજાય. કોઈનામનીઓર્ડરપણઆવીપૂગે.
એકવારહુંઉદવાડેરણજિતદાક્તરનેદવાખાનેથીદવાલઈનેઆવું. રેલફાટકભણીથીમોટરબસઆવી, નેએકદૂબળીઊતરી. છોટુકાકાઓટલેકોઈનોકાગળલખીઆપેલોતેવાંચીસંભળાવે. અદબથીએકકોરાણેઊભીરહી. ઓળખીતીલાગી. પૂરુંકરીછોટુકાકાએઊંચુંજોયું. હસીનેકહે : “તુંવરીકિયાંથીઆવીલાગી? — ચૌદેહઉપરઅમાવાસ!” પેલીકહે, “સોટુકાકા! તુકવાડેજતીઉતી. તમુંનેજોયા, નેઊતરીપડી. હાંભરો — આયમારોસોટુબેમઈનાથિયામંભઈગયેલોસે. એકવારકાગજઆવિયુંતેમાપ. કાગજજમોકલતોનીસે. (ગળેડૂમોઆવેછે.) ઈનેકાંયહમઝસે — ઈનીમાયનેમૂઈનેકાંયકાંયથાતુંઓહે? (જરાવારમૌન.) સોટુકાકા! ઈનેલખીદેવ, કેઆયકાગજદેખતાનીઘડીયેઆવતોરે. લખીદેવ, તારીમાયબઉમાંદીસે — મોઢુંજોવુંહોયતોઆવીરે’. “હાસુંકઉસું, સોટુકાકા! મારેતોઈનેમોકલવોજનીઉતો. પણહમારાહેઠેકાંયહાંભર્યુંજનીમ્રે.” છોટુકાકાએલાંબોકાગળલખીઆપ્યો. પછીકહે : “હરનામુંકાંયકરું?” પેલીએકાગળજજાણેનવોલખાવવામાંડ્યો : “લખોની, લખીદેવની — ભાયતપારવારાનેમાલમથાય, જેબાપા! આતલુંઆયમારુંકાગજઅમારાવા’લાપોયરાસોટમનીકેડકમ્મરમાંપુગાડજે. હાથોહાથ, તરતપુગાડજે, મારાબાપ! ભગવાનતારુંભલુંકરહે!” “પણઠેકાણું?” “લખોની, લખીદેવની — થેકાનુંએવુંસેજે, ઝવેરીબજાર, ખારાકૂવાનીપાંહે, ગિલાનલોટ (ગ્રાંટરોડ) વારાપારહીનોમારોસે. તીમાંઅમારાપરિયાઉદવાડાનાવાનિયાલોકરે’તાસે. તીનેઘેરવાહણધોતો-માંજતોસેઅમારોસોટમ, તીનેપુગે. અમારાસોટમનેહાથોહાથપૂગે.” “પણહેઠનુંનામકાંયલખું?” “અમારોહીરુહેઠવરી — તિમાંકાંયપૂસો? હઉઓરખે. બીજોકુનહેઠઆવવાનોઉતોજે? મોટાહેઠનોપોયરો!” છોટુકાકાએકવરબીડીઉપરટિકિટલગાડી. જોઈનેકહે : “લખો — સોપૈહાનુંતિકટલગાવિયુંસે. સોકહકામકીધુંસે. મંભઈહેરમોતુંસે. રહતેકોઈનરહુંમાણહતિકટઉખારીલેય, તોતિમાંઅમારેકાંયનીમ્રે.” બસ, પહેલવહેલીવારછોટુકાકાને‘મૂઆલખ્ખોદિયા’ કાપડીનુંઅનુકરણકરવુંપડ્યું!