સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/ટીંબાનો ઉપદેશ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ઈશુભગતટીંબેબેઠાબોધઆલેછે. લોકબેઠુંસાંભળેછે. વેણેંવેણેં...") |
(No difference)
|
Revision as of 06:57, 9 June 2021
ઈશુભગતટીંબેબેઠાબોધઆલેછે. લોકબેઠુંસાંભળેછે. વેણેંવેણેંફૂલડાંઝરેછે : ગરીબગરબાંવનીજેથાવ; દીનદખિયાંવનીજેથાવ; કાંકેમારારામજીનુંરાજઈમનુંછે. સંતો! રાંકનાંરાજથાશે; ભૂખ્યાંભરાશે; દયાળાંનેદયામળશેનેનિરમળાંનેમારારામજીનાંદરશણથાશે. સંતો! મનકાયાથીનિરમળરે’જો; આંખ્યકાયાનોદીવોછે. ઈએઠીથાયતેદિ’ ઈનેફોડજો; કાંડુંકનડેતોકલમકરજો. ભગતો! તમારીભાવભગતીનાદેખાડાકરજોમા. પણઅંતરનેખૂણેમાંયલાઆતમરામનેજગાડીનેતીનાઆગળતમારાહૈયાનીઆરતઆમઠાલવજો : હેમારારામધણી! હેભગવાન! હેપરભુપત્યા! તારીજેથાવ. તારાંજરાજબધેથાવ. આલોક-પરલોકતારીજઆણ્યસંધેયવરતો. હેહજારુંહાથવાળા! કીડીનેકણનેહાથીનેહારાનાપૂરણહારા! તુંજઅમનેરોજનોરોટલોપૂરજે. હેઅંતરજામી! તુંઘટડેઘટડેજાગતીજોતબેઠોછો. તુંઅમનેમાંયલાવેરીનામાર્યાગોથુંખાવાદેજેમાં, અમનેભીનીભોંઉપરલપટવાદેજેમાં. નેજ્યમઅમેઅમારાભાયુંભાંડરૂવનાવાંકગનાખમીખાયેં, ત્યમતુંયઅમારાવાંકગનાગળીજાજે. કાંકેહેમૅમાવંતા! તારીજઆણ્યનેતારોજમૅમાત્રણેયલોકુંમાંવ્યાપીરહ્યાંછે. તારોજેજેકારથાવ.
સંતો! બેધણીનીચાકરીકોયથીએકહાર્યેનોથાય. ઈએકનેવા’લોનેબીજાનેદવલોકરશે; એકનાંસાચવશેનેબીજાનાંરેઢાંમેલશે. મારામા’વાનીનેમાયાનીસગાઈએકહાર્યેસંચવાશેનઈં. ભાયુંમારા! ઠાકરનાંનૈવેદકૂતરાંવનેનીરજોમા; નેભૂંડનામોઢાઆગળમોતીનાચૉકપૂરજોમા. એવાંઈતોતીપરહમચીખૂંદશેનેસંધોઊકરડોકરીમેલીનેસામાંમારવાઆવશે. પણએકમારારામજીનેજદુવારજાચજો. ન્યાંકણેતમનેમાગ્યુંમળશે; ગોત્યાભેળુંજડશેનેતમારીઆંગળીનેટકોરેઇનીડૅલિયુંઊઘડશે. કાંકેસંતો! તમમાંથીકિયોબાપએવોભાળ્યોજીતીનોદૂધપુત્તરરોટલોમાગેનેઈતીનેઠેકાણેપાણોઆલે? તીમાટેસંતો! આંયનીચંત્યામેલો, કેશુંખાશું-પીશુંનેશુંપૅરશું? ઈવલોપાતસંધામાયાનાજીવનાછે. આવનવગડાનાંપંખીજુવો, ઈક્યાંવાવવા-લણવાગ્યાં’તાં? પણઈનીચણ્યનીચંત્યારામધણીનેછે. તળાવુંનાપોયણાંજુવો. ઈક્યાંબાવડાંવીંઝવાનેકાંતવા-વણવાગ્યાં’તાં? પણએવાંઈમનીશોભાઆગળમોટામાંધાતાવનાંયમાથાંનમેછે. માટેસંતો! કોળિયોધાનનેવેંતવસ્તરની; ચીંદરડીસાટુથઈનેઆઅમોલખમનખ્યાનેસોંઘોકરજોમા. બસ, એકમારારામજીનુંજનામઅંકેકરજો, અટલેપછેનવેયનધ્યતમવાંહણ્યેંવાંહણ્યેંહાલીઆવશે.
સંતો! કોયનાકાજીબનજોમા, કાંકેતમેબીજાવનોનિયાતોળાવશોતીવોજતમારોયનિયાતોળાશે, નેજીમાંણેતમેભરશોતીજમાંણેતમારાંયધાનભરાશે. ભાયમારા! તારીઆંખ્યમાંઆડસરપડ્યુંછેઈજોવુંમેલીસામાનીઆંખ્યનુંકણુંજોવાહાલજેમા; પરથમપેલુંતારીઆંખ્યમાંયલુંઆડસરકાઢજે, અટલેંપછેતારાપાડોશીનીઆંખ્યનુંકણુંકાઢવાનોકીમિયોતનેજડીજાશે. માટયેકરીને, ભાયુંમારા! તમેપોતાનુંચિંતવોએવુંસામાનુંચિંતવજો, નેતમહાર્યેસૌજીરીત્યેહાલેઈમતમેમાગો, તીરીત્યેંપરથમતમેસૌહાર્યેંવરતજો. બસ, અટલામાંસંધાયસંતનેશાસ્તરનુંશીખવ્યુંઆવીગ્યું.
સાજનો! ધરતીનુંલૂણતમેછો. તમારીમીઠાશછોડજોમાં, કાકેતમારીમીઠાશજાશેતેદિ’ પર્થમીપરલેથાશે. તમેડુંગરાનાદીવાછો. પર્થમીઆખીમાંઅંજવાળાંપાથરજો; પોથીપંડયાવથીસરસાઠરજો. એવાઈતોજૂનાંશાસ્તરકાઢીનેસંભળાવેછે : ‘જીવહંસાકરજોમા.’ પણહુંતમનેકહુંછું, જીઈનાભાયુંહાર્યેવઢવેડકરશે, જીઈનાપાડોશીનેવાંકોદવલોકે’શે, ઈનરકેજાશે. સંતો! એકકાનકાપવાવાળાનાબેવકાપીલેવાનુંનેબેદાંતપાડનારાનાબત્રીશેયપાડવાનુંતોમોયલાકે’તાજઆવ્યાછે; પણહુંકહુંછું, તમેભૂંડાહાર્યેભૂંડાથાજોમા. નેકોયતમનેજમણેગાલેઅડબોતમારેતોડાબોઈનીઆગળધરજો; તમારીબંડીલેવાકરેતીનેભેળુંઅંગરખુંયઆલજો; નેતમનેખેતરવાહાર્યેંહાલવાકે’ તીનાસાટુથઈનેગાવભોંહાલજો. સંતો! એવાઈનીતિનેશાસ્તરનાજાણવાવાળાતોતમનેવા’લાં-વેરીનેહેતુ-દશમનકરવાનુંશિખવાડશે. પણહુંતમનેકઉંછું, તમેવેરીનેવા’લાકરજો, ગાળદેતીનેખમ્માકે’જોનેતમારીખેધેપડેતીનાભલાસાટુથઈનેરામધણીનેવીનવજો. સંતો! ગણકરનારાનોગણતોસઉકરેછે, નમનારાનેસઉનમેછે. પણમારારામજીનોસૂરજનારણસારાનેનરસાબેવઉપરતપેછેનેવરસાદકાંટાળીવાડયમાંયવરસેછે. સાજનો! તીનાજેવાથાવતાણેંતમેરામજીનાવા’લા, નેતાણેંતમારુંમાત્યમ.
સંતો! પાપનીવાટપોળીછેનેતીઉપરહાલવાવાળાઝાઝાછે. પણમારારામજીનાઘરનીવાટસાંકડીછેનેઈવાટેહાલવાવાળાથોડાછે. સંતો! બગલાભગતુંનેઓળખીનેહાલજો. ઈદેખાશેરાંકગાડરજેવા, પણમાંયગજનીકાતીરાખીનેહાલનારાનેભૂખ્યાજરખનીઘોડયેંફાડીખાનારા. બાર્યથીધોળાનેમાંયકાળોતરા. બાર્યચૂનાદીધેલધોળીકબરુંજેવાનેમાંયલીકોરમૂઆંમડાં. સંતો! થોરેંકેળાંપાકેનઈંનેબોરડીનીડાળ્યેંઆંબામોરઆવેનઈં. ઈતોઆંબેકેરીનેકૌવચનેકૌવચ. માટયેતમેફળદેખીનેવેલોઓળખજો.
ભાયુંમારા! તમારાંદાનપુન્યનાદેખાડાકરજોમા. પણતમારોજમણોહાથઆલેતીનીડાબાનેખબરપડવાદેજોમા. દીધાંદાનનાઢોલવગાડવાંઈજગતિયાજીવનાધંધાછે. સંતો! ઈમતોએરણ્યનીચોરીકરીનેસૉયનુંદાનકરવાવાળાયધણીનેદુવારજઈનેબકોરકરશે : ‘અમેયતારેનામેંતીરથનાયાછયેં; અમેયપાઠપૂજાદાનધરમદેવદરશણકર્યાંછેનેદીપમાળુંપૂરિયુંછે.’ પણમારોરામજીઇવેળાયેંએવાઇમનેકે’શે, ‘હાલતાથાવ, અનિયાનાઆચરવાવાળાવ. હુંતમનેઓળખતોનથી.’ સંતો! આટલીવાતનિશ્ચેકરીનેમાનજોકેસોયનાનાકાનીમાંયલીકોરથીસાંઢિયોહાલ્યોજાયઈભલેં, પણમારારામધણીનેદુવારલખમીવંતાનેઊભવામળવુંદોયલુંછે. સંતો! નકરામોઢેથીરામરામનાથાળધર્યેરામજીરાજીનઈંથાય. પણજિણ્યેઆંયકણેંમારારામજીનાંકામકર્યાંહશે, જિણ્યેદીનદખિયાંવને, પાપિયાંપતિયાંવનેહાર્યેંબેસીનેદલાસાદીધાહશે, જિણ્યેનોંધારાંવનેહાથદેવાજીવતરસોંઘાંકર્યાંહશે — તીનેંજપોરસકરીનેબથમાંલેવામારોરામસામોધોડશે. [ સંતો! મોયલાંશાસ્તરવાંચવાવાળાકૅ’ છે : પારકીઅસ્ત્રીહાર્યેહાલજોમા, નેઅસ્ત્રીઈમહાલેતોતીનેછેડોફાડીઆલજો. પણહુંકઉંછું, જિણ્યેઅસ્ત્રીજાતઉપરએંઠીનજરનાખીઇણ્યેનરકનુંભાતુંબાંધ્યું; નેજિણ્યેકોયકેવાયકારણેંઘરનીપરણેતરનેઘરબાર્યકરીઈનોદિ’ આથમ્યો. વળીએવાઈશાસ્તરનાવાંચવાવાળાવકે’ છે : ‘જૂઠાસોગનખાજોમા;’ પણહુંકઉંછું, તમેસોગનજકોયવાતનાકોઈદિખાજોમા; નસરગના, નપર્થમીના. કાંકેસરગઈરામરાજાનુંસિંઘાસનનેપર્થમીઈનાચરણુંનીપગતળીકે’વાય. માટયેતમેહાકે’વીહોયન્યાંહા, નેનાકે’વીહોયન્યાંનકરીનાજકે’જો.
સંતો! હુંસંતશાસ્તરસંધાયનેઉથાપવાઆવ્યોછુંઈમમાનજોમા. હુંસંતુનેનેશાસ્તરનેઉથાપવાનથીઆવ્યો; હુંઈમનાંવચનુંનીવાટયુંસંકોરવાઆવ્યોછું. હુંદખિયાંનેદલાસાદેવાનેભારેંમૂવાંનાભારઉતારવાઆવ્યોછું. જીવશવાસેંહાલશેતીનાંહાલરાંહળવાંથાશે. સંતો! મારારામજીનાઘરનીવાટેમોટમોટાભણ્યાગણ્યામાનધાતાવગોથાંખાશે, ન્યાંમારારામજીનાંગભરૂડાંબાળવાટુંચીંધશે. આસંધુંજીનીનજરૂપોંચેઈભાળીલ્યેનેજિનેકાનહોયઈસાંભળીલ્યે. હેદખિયાંવ! હેદનિયાંનાભારવે’નારાંવ! આંયકણેંઆવો. આંયતમનેવિસામામળશે. આંયતમારાહૈયાનાભારહળવાથાશે. કાંકેમારોરામતરણાથીહેઠોછેનેઈનુંઘીંસરૂહળવુંફૂલછે. સાજનો! મારારામનાંઆવચનસાંભળીનેજીહૈયેલેશેઈટીંબાનીશલ્યાયુંઉપરઘરબાંધશે. પછેઈઉપરબારેમેઘત્રાટકશેનેવીજળિયું-વાવાઝોડાંટૂટીપડશેતોયઈનીકાંકરીખરશેનઈં. પણજીમારારામજીનુંકયુંઆકાનેસાંભળીનેઓલ્યેકાનેકાઢશે, ઈવેળુઉપરબંગલાબાંધશેનેઈબંગલાપેલેમાવઠેભોંભેળાથઈજાશે.