સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/કદી ઘરડું ન થનારું: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} ‘લેમિઝરાબ્લ’ ૧૯મીસદીનાયુરોપનુંસર્વશ્રેષ્ઠસર્જનછે. હ્...") |
(No difference)
|
Revision as of 06:58, 9 June 2021
‘લેમિઝરાબ્લ’ ૧૯મીસદીનાયુરોપનુંસર્વશ્રેષ્ઠસર્જનછે. હ્યુગોનીઆઅમરકૃતિમાંકદીઘરડાનથવાનોગુણછે. “ધરતીતલઉપરજ્યાંલગીદુખિયારાંરહેશેત્યાંલગીઆગાથામાનવનાંહૃદયમનનેસ્પર્શશેનેતેનાઊડામાંઊડાઆતમ-તારનેઝણઝણાવશે.”—આમહાકથાનીટૂંકીટચપ્રસ્તાવનામાંગ્રંથકારેઆટલીજએકવાતલખીનેતેનીદુનિયાનેભેટધરીછે. લગભગ૪૫વર્ષથયાંઆનીઅસંખ્યપારાયણોહુંકરતોઆવ્યોછું. ૧૩-૧૪વર્ષનીવયેજ્યારેહુંઅંગ્રેજીબહુનહોતોસમજતોત્યારેપહેલવહેલીબેઅંગ્રેજીનવલકથાઓમેંવાંચી. જેઈનપોર્ટરપ્રણીત‘સ્કોટિશચીફ્સ’ અનેવિક્ટરહ્યુગોનું‘લેમિઝરાબ્લ’. પહેલીકથાએદેશપ્રત્યેનાઅનેબીજીએમાનવપ્રત્યેનાઅનુરાગનુંબીજમારામાંવાવ્યું. જેમમોટોથતોગયોતેમબેઉપુસ્તકોપ્રત્યેનોમારોઅનુરાગવધતોગયો. ૩૦વરસનોથયોત્યાંસુધીઆકથાઓનાંકેટલાંયેપાનાંમનેમોઢેહતાં. પહેલીઐતિહાસિકનવલકથાનીઝીણાઅક્ષરેછાપેલીનેપૂંઠાંપરલીલારંગમાંસ્કોટિશદેશભક્તવિલ્યમવોલેસનાચિત્રવાળીછપેનીનીઆવૃત્તિતેકાળેમુંબઈમાંસાડાચારઆનેવેચાતી. આસસ્તીઆવૃત્તિનીનહિનહિતોબેપાંચડઝનનકલોમેંમિત્રોમાં‘સપ્રેમભેટ’ તરીકેવહેંચીહશે. એપુસ્તકહવેભાગ્યેજક્યાંયેજોવામળેછે. પણ‘લેમિઝરાબ્લ’ આજેપણજ્યારેનજરેપડેત્યારેજેપાનુંઊઘડેત્યાંથીવાંચવાનીનેઊઠવુંપડેત્યાંલગીવાંચ્યાજકરવાનીહજુમનેટેવછે. ‘લેમિઝરાબ્લ’નીકોઈસસ્તીઆવૃત્તિતેકાળેનમળતીછતાંબોરીબંદરપરવોરાબજારનેનાકેઆવેલી‘પીપલ્સફ્રીરીડિંગરૂમઅનેલાઇબ્રેરી’માંનેધોબીતળાવપરનાનવા-જૂનાબુકસેલરોનેત્યાંજ્યારેનેત્યારેહંમેશાંઆએકજપુસ્તકલઈનેહુંવાંચતો. પીટીટલાઇબ્રેરીમાંતેનીએકસુંદરસચિત્રપાકાપૂંઠાવાળીઆવૃત્તિહતીતેપણજુદાજુદામેમ્બરમિત્રોમારફતવારંવારમેળવીનેહુંઅસંખ્યવેળાએનાએપ્રસંગોવાંચતો. [‘લેમિઝરાબ્લ’ પુસ્તક]