ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/શ/શ્રવણરંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''શ્રવણરંગ/ઓદિઝ્યોં કોલોરે(Audition coloree)'''</span> : ‘રંગપૂર્ણ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = શ્રદ્ધા યા માન્યતા અંગેની સમસ્યા
|next = શ્રવ્ય અને શ્રાવ્ય
}}

Latest revision as of 12:20, 7 December 2021


શ્રવણરંગ/ઓદિઝ્યોં કોલોરે(Audition coloree) : ‘રંગપૂર્ણ શ્રવણ’ કે ‘શ્રાવ્યરંગ’ને સૂચવતી ઝ્યૂલ મિલે દ્વારા પ્રયોજાયેલી આ ફ્રેન્ચ સંજ્ઞા ઇન્દ્રિયવ્યત્યયનો જ એક પ્રકાર છે. અહીં અવાજોને રંગો તરીકે સંવેદવામાં આવે છે. રે’બોનું Voyelles સૉનેટ આનું જાણીતું ઉદાહરણ છે. ચં.ટો.