ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમ'''</span> : સંસ્કૃત અલંકાર. વસ્તુઓનો યોગ તેની યોગ્યત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સન્ધિ | |||
|next=સમકાલીનસાહિત્યનુંવિવલેચન | |||
}} |
Revision as of 07:50, 8 December 2021
સમ : સંસ્કૃત અલંકાર. વસ્તુઓનો યોગ તેની યોગ્યતાને કારણે આવકાર્ય બને તો સમ અલંકાર કહેવાય. જેમકે “આ સુંદરી વિધાતાના નિર્માણ – શિલ્પના અતિશયનું નિકષસ્થાન છે. આ રાજા પણ રૂપમાં અનુપમ છે. દૈવ યોગે તેમનું ઉચિત મિલન થયું છે.”
જ.દ.