ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમ'''</span> : સંસ્કૃત અલંકાર. વસ્તુઓનો યોગ તેની યોગ્યત...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 5: Line 5:
{{Right|જ.દ.}}
{{Right|જ.દ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સન્ધિ
|next=સમકાલીન સાહિત્યનું વિવલેચન
}}

Latest revision as of 07:51, 8 December 2021


સમ : સંસ્કૃત અલંકાર. વસ્તુઓનો યોગ તેની યોગ્યતાને કારણે આવકાર્ય બને તો સમ અલંકાર કહેવાય. જેમકે “આ સુંદરી વિધાતાના નિર્માણ – શિલ્પના અતિશયનું નિકષસ્થાન છે. આ રાજા પણ રૂપમાં અનુપમ છે. દૈવ યોગે તેમનું ઉચિત મિલન થયું છે.” જ.દ.