ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમનુક્રમણિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમનુક્રમણિકા(Concordance)'''</span> : હસ્તપ્રતો-પુસ્તકો વગેરે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સમતાવાદી
|next= સમબંધ
}}

Latest revision as of 07:53, 8 December 2021


સમનુક્રમણિકા(Concordance) : હસ્તપ્રતો-પુસ્તકો વગેરેના અંતે જોડવામાં આવતી વર્ણાનુક્રમે તૈયાર કરેલી સમનુક્રમણિકા. આ દ્વારા જાણી શકાય કે અમુક શબ્દ અમુક કૃતિમાં કેટલી વાર પ્રયોજાયો છે અને તે કૃતિમાં ક્યાં શોધી શકાય છે. શબ્દોનો સંદર્ભ નક્કી કરવા માટે સમનુક્રમણિકા અત્યંત આવશ્યક છે. હ.ત્રિ.