ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સર્જક અહં: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સર્જક અહં(Creative ego)'''</span> : ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સર્ગ | |||
|next= સર્જકઉન્માદ | |||
}} |
Revision as of 08:36, 8 December 2021
સર્જક અહં(Creative ego) : ફ્રાન્સમાં મનોવૈજ્ઞાનિક અભ્યાસ પર આધારિત કૃતિલક્ષી વિવેચનાના મુખ્ય પ્રણેતા શાર્લ મૂરોં (Charles Mauron)ની એવી ધારણા છે કે દરેક સર્જકનું બહારના જગત સાથે ક્રિયાશીલ સામાજિક અહં તો હોય છે, પણ જીવવાના અત્યુદ્યમની સાથેનું સંતુલન રચવા તરેહો કે કપોલકલ્પિત જોડે સંકલિત થતું એનું સર્જક અહં પણ હોય છે. સાહિત્ય, આ બેના આંતરનાટ્યનું પરિણામ છે.
ચં.ટો.