ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહકાર્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહકાર્ય(Syn-function)'''</span> : તિન્યાનોવની સંજ્ઞા. ઘટકોને બા...")
 
No edit summary
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સહકારપાક કે આમ્રપાક
|next= સહચારીકાવ્યો
}}

Revision as of 09:09, 8 December 2021


સહકાર્ય(Syn-function) : તિન્યાનોવની સંજ્ઞા. ઘટકોને બાહ્ય રીતે કોઈ અન્ય વ્યવસ્થા સાથે સાંકળતા સ્વકેન્દ્રી(auto function) કાર્યની સામે કોઈ એક વ્યવસ્થા અંતર્ગત ઘટકોને સંયોજિત કરતું સિદ્ધાન્તકાર્ય આ સંજ્ઞા દ્વારા સૂચવાય છે. આ જ વિચારને પછીથી લોત્મને કૃતિવ્યવસ્થા અને ઇતરકૃતિની દિશામાં વિકસિત કર્યો. ચં.ટો.