સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરકિશનદાસ ગાંધી/સુલભ સોનામહોર: Difference between revisions
(Created page with "<poem> લીંબુસુલભછેનેસસ્તુંછે, તેથીઆપણેતેનીઉપેક્ષાકરીએછીએ. પણહકીકત...") |
(No difference)
|
Revision as of 07:09, 9 June 2021
લીંબુસુલભછેનેસસ્તુંછે, તેથીઆપણેતેનીઉપેક્ષાકરીએછીએ. પણહકીકતમાંતેનુંમૂલ્યસોનામહોરથીયેવિશેષછે.
લીંબુનીછાલદાંતઅનેપેઢાંપરઘસવાથીદાંતનીછારીદૂરથાયછે, પેઢાંમજબૂતથાયછે. એછાલજીભપરઘસવાથીજીભનાજ્ઞાનતંતુઓસતેજરહેછે, જીભનુંઆરોગ્યવધેછે. લીંબુનીસૂકવેલીછાલનેબાળીનેતેનીરાખમધમાંચાટવાથીઊલટીબંધથાયછે. લીંબુનોરસકેછાલમોઢાપરઘસવાથીચામડીકોમળઅનેતેજસ્વીબનેછે; ખીલ, કાળાડાઘકેશીતળાનાંચાઠાંદૂરથાયછે. રોજસવારેગરમપાણીમાંલીંબુનિચોવીનેપીવાથીમોટાઆંતરડાંમાંજામીરહેલોમળઆગળવધેછે, આંતરડાંપરચોટીરહેલીમળનીપોપડીઊખડીજાયછે. લીંબુનીફાડવાળનામૂળમાંઘસવાથીખરીપડતાવાળઅનેટાલઅટકેછે. પગનાંતળિયાંમાંલીંબુનીફાડઘસવાથીઆંખ, માથાનેવાળનેફાયદોથાયછે.
મેલેરિયામાટેલીંબુક્વિનાઈનજેવુંઅક્સીરનીવડેછે. મેલેરિયાનોતાવકેમેયકર્યોજતોનહોય, પિત્તનોઉછાળોહોય, પાણીનોશોષથતોહોયતોપાણીસાથેલીંબુનોછૂટથીઉપયોગકરવો. ગરમપાણીમાંલીંબુઅનેમધલેવાથીશરદી— સળેખમઅનેઅપચોદૂરથાયછે. લીંબુનોરસનેગુલાબજળસમાનભાગેલઈતેનાંત્રણટીપાંદુખતીઆંખમાંનાખવાથીઆંખનીગરમીધોવાઈજશે. રોજસવારે૨-૩લીંબુગરમપાણીમાંનિચોવીનેલેવાથીસ્થૂળશરીરવાળાઓનીચરબીઓછીથશે. સ્નાનકરવાનાપાણીમાંત્રણચારલીંબુનિચોવવાથીચામડીઉપરનાક્ષારોતથાચીકણાપદાર્થોનીકળીજઈચામડીકોમળબનેછે.
મધમાખીકેવીંછીનાડંખપરલીંબુનોરસઘસીનેચોપડવાથીવેદનાહળવીપડેછે, ડંખથીનુકસાનથતુંઅટકીજાયછે. દરાજપરલીંબુઘસવાથીફાયદોથાયછે. લીંબુનીસૂકવીરાખેલીછાલબાળવાથીહવાનીશુદ્ધિથાયછે.
[‘તંદુરસ્તી’ માસિક :૧૯૫૨]