સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરગોવિંદ પટેલ/ધનવાન કોણ!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} અમારાઉદ્યોગભારતીટ્રસ્ટનીગોંડલમાંમિટિંગહોયત્યારેમોટ...")
(No difference)

Revision as of 07:09, 9 June 2021

          અમારાઉદ્યોગભારતીટ્રસ્ટનીગોંડલમાંમિટિંગહોયત્યારેમોટેભાગેપ્રમુખબાબુભાઈનીહાજરીનક્કીહોય. આવીએકમિટિંગમાટેતેમનેમાટેગાડીમોકલવાનુંમેંજણાવ્યું. પરંતુતેમણેનાપાડીનેકહ્યુંકેહુંકોઈસથવારેકેમારીરીતેસમયસરપહોંચીજઈશ. પછીઆવ્યાત્યારેકહે, તમેમારેમાટેગાડીમોકલત, તોકેટલીકિંમતનીગાડીમોકલવાનાહતા? એવખતેસંસ્થાપાસેસેકન્ડહેન્ડફિયાટગાડીહતી, જેનીકિંમતરૂ. ૨૫,૦૦૦મેંજણાવી. જવાબમાંબાબુભાઈકહે, “ત્યારેહુંતોપાંચલાખરૂપિયાનીગાડીમાંઆવીપહોંચ્યો! બોલો, ધનવાનહુંકેતમે?” એરીતે, ગાંધીનગરથીગોંડલએસ. ટી. બસમાંઆવ્યાનીવાતએમણેહસવામાંઉડાવીદીધી. બાબુભાઈ૧૯૬૩માંગુજરાતખાદીગ્રામોદ્યોગબોર્ડનાપ્રમુખનિમાયાહતા. બોર્ડનાસચિવમનુભાઈબક્ષીપાસેહુંએકવારબેઠોહતોત્યાંમુખ્યવહીવટીઅધિકારીઆવીનેકહે, “આપણાંકેટલાંકદફતરોમાંઘડિયાળોથોડીઆગળ-પાછળરહેતીહોયછે. તેનેએકસરખાસમયેમૂકવાનીજરૂરછે. તોકઈઘડિયાળનેસ્ટાન્ડર્ડગણવી?” ત્યારેમનુભાઈએસૂચવ્યુંકેબોર્ડનાપ્રમુખબાબુભાઈનોઓફિસમાંઆવવાનોસમયસાંજનાચારનોછે. બાબુભાઈબરાબરચારનેટકોરેઆવીપહોંચતાહોયછે. એસમયમુજબબધીઘડિયાળોમેળવીલેવી.”