ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંગતિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંગતિ(Coherence)'''</span> : બહિરંગ પાઠની અંતઃસ્થ રહેલી સંપ્ર...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સંખ્યામેળ છંદો
|next= સંગીતકવિતા
}}

Latest revision as of 09:44, 8 December 2021


સંગતિ(Coherence) : બહિરંગ પાઠની અંતઃસ્થ રહેલી સંપ્રત્યયો અને સંબંધોની આકૃતિની પારસ્પરિક સુગમ્યતા અને સાભિપ્રાયતા સાથે સંકળાયેલી પાઠ-ભાષાવિજ્ઞાનની સંજ્ઞા. સંગતિનું મુખ્ય લક્ષણ છે કાર્યકારણત્વ. એક પરિસ્થિતિ કે પ્રસંગ જે રીતે બીજી પરિસ્થિતિ કે પ્રસંગની શરતોને અસર કરે છે તે પ્રક્રિયાને વર્ણવવા આ સંજ્ઞા પ્રયોજાય છે. હ.ત્રિ.