ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંઘટિત સ્વરૂપ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંઘટિત સ્વરૂપ(Organic Form)'''</span> : સાહિત્યકૃતિનું નિયમન બે...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંઘટનસંહિતા
|next = સંઘર્ષ
}}

Latest revision as of 15:40, 8 December 2021


સંઘટિત સ્વરૂપ(Organic Form) : સાહિત્યકૃતિનું નિયમન બે પ્રકારનાં સ્વરૂપો વડે થાય છે : સંઘટિત સ્વરૂપ અને યાંત્રિક સ્વરૂપ. સંઘટિત સ્વરૂપ ધરાવતી કૃતિનો વિકાસ સર્જકના ભાવ, વિચાર અને તેના સંપૂર્ણ વ્યક્તિત્વમાંથી થાય છે; જ્યારે યાંત્રિક સ્વરૂપ ધરાવતી કૃતિ પૂર્વ વિભાવિત બીબાંમાં યાદૃચ્છિક રીતે તૈયાર થાય છે. સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘જટાયુ’ સંઘટિત સ્વરૂપનું ઉદાહરણ છે. ચં.ટો.