સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/હરિપ્રસાદ શાસ્ત્રી/શિષ્ટ સાહિત્યનો પ્રભાવ: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} આઘટનાછેસાતેકદાયકાપહેલાંની. સંખેડાતાલુકાનાકોસીંદ્રાગ...") |
(No difference)
|
Revision as of 07:13, 9 June 2021
આઘટનાછેસાતેકદાયકાપહેલાંની. સંખેડાતાલુકાનાકોસીંદ્રાગામમાંશ્રીકરુણાશંકરકુબેરજીભટ્ટનામેસરકારીપ્રાથમિકશાળાનાશિક્ષક. વડોદરાનીટ્રેનિંગકોલેજમાંકવિ‘કાન્ત’ પાસેથીકેળવણીનીજેવિભાવનાગ્રહણકરેલી, તેનાપ્રતાપેતેઓએસમસ્તગામમાંસંસ્કારનીસુવાસપ્રસારીહતી. આસુવાસનીઅસરઆસપાસનાંગામોમાંપણવરતાતી. એમાંનુંએકગામહતુંસરગૈ. આગળજતાંશ્રીકરુણાશંકરઅમદાવાદમાંશ્રીસારાભાઈકુટુંબનામુખ્યશિક્ષકતરીકેકામકરવાલાગ્યા. ત્યારેપણકોસીંદ્રાનાગ્રામજનોપોતાનાઆસંસ્કારસિંચકકેળવણીકારનેભૂલ્યાનહોતા. સમયજતાંતેઓએએમનેકોસીંદ્રામાંતેડાવીએમનાઆદર્શનેઆત્મસાત્કરતીઆશ્રમશાળાસ્થાપેલી. શ્રીકરુણાશંકરત્યારપછીપણઅવારનવારકોસીંદ્રાનીમુલાકાતલેતારહેતા. એવીએકમુલાકાતદરમિયાનએમનાજાણવામાંઆવ્યુંકેબાજુનાસરગૈગામમાંગોરધનદાસઅનેએનાપુત્રવાઘજીવચ્ચેએવોખટરાગથયોછેકેપિતાપુત્રવચ્ચેબોલવાનોવ્યવહારપણરહ્યોનથી. આજાણીએકેળવણીકારનાદિલમાંભારેદુ:ખથયું. પરંતુએદુ:ખથીહતાશથઈબેસીરહેતેવાકેળવણીકારનહોતા. એમનેગુરુદેવટાગોરઅનેમહાત્માગાંધીજેવામહાનુભાવોનાશિષ્ટસાહિત્યનાપ્રભાવમાંશ્રદ્ધાહતી. ગુરુદેવનુંએકબંગાળીકાવ્ય‘કર્ણ-કુંતીસંવાદ’ તેદિવસોમાંપ્રકાશિતથયુંહતું. શાંતિનિકેતનમાંભણેલામોહનદાસનામેવિદ્યાર્થીત્યારેત્યાંહતાતેમનીસાથેસરગૈગામેકરુણાશંકરગયા. પહેલાંતેઓપેલાગોરધનદાસનેત્યાંગયા. કરુણાશંકરએમનાપરિવારનાખબરઅંતરપૂછવાલાગ્યા. એમાંવાઘજીનુંનામપડતાંગોરધનદાસબોલીઊઠ્યા, “તમેએનુંનામનદેશો. મારેએનીસાથેબોલવાવ્યવહારરહ્યોનથી.” આસાંભળીકરુણાશંકરચૂપરહ્યા. દરમિયાનગોરધનદાસકહે, “ગુરુજી, હમણાંકોઈસારુંસાહિત્યબહારપડ્યુંહોય, તોઅમનેએનીવાતકરશો?” કરુણાશંકરકહે, “જરૂર. હમણાંગુરુદેવટાગોરનુંએકસરસકાવ્યબહારપડ્યુંછે.” ગોરધનદાસકહે, “તોઅમનેએનોલાભઆપોને!” કરુણાશંકરકહે, “આમોહનદાસશાંતિનિકેતનમાંભણેલાછે. અમેપેલુંબંગાળીકાવ્યલેતાઆવ્યાછીએ. મોહનદાસએબંગાળીકાવ્યમાંથીકેટલાકઅંશવાંચતાજશેનેહુંએનોભાવાર્થગુજરાતીમાંસમજાવતોરહીશ. પણપહેલાંહુંઅડોશપડોશમાંસહુનેમળીઆવું. તેઓમાંથીજેમનેએસાંભળવાઆવવુંહોય, તેમનેપણનોતરુંદેતોઆવું. તમારાવાઘજીનેઆવવુંહોયતોએનેપણકહેતોઆવું.” ગોરધનદાસકહે, “હુંએનેબોલાવુંનહીં. એનેએનીમેળેઆવવુંહોયતોઆવે. બધાવચ્ચેબેસેનેસાંભળે.” “ભલે”, કહીકરુણાશંકરઅડોશપડોશમાંગયાનેસહુનેઆમંત્રણઆપતાગયા. એમકરતાંવાઘજીભાઈનુંઘરઆવ્યું, તેમનેપણગુરુજીનાઆવવાથીઘણોઆનંદથયો. કરુણાશંકરેએમનેપણગુરુદેવનાનવાકાવ્યનાવાચનનીવાતકરી. આસાંભળીવાઘજીભાઈબોલીઊઠ્યા, “મોટેઘેર? ત્યાંતોમારાથીનઅવાય. મારાબાપુતોમારીસાથેબોલતાયનથી. મનેએમનેઘેરપેસવાનદે.” કરુણાશંકરકહે, “એએવુંનહીંકરે. મેંપૂછીરાખ્યુંછે. તમેતમારીમેળેઆવજોનેબધાનીસાથેબેસીજજો.” વાઘજીભાઈકહે, “તોતોહુંજરૂરઆવીશ. તમારીવાતોસાંભળવાનુંકોનેમનનથાય?” થોડીવારમાંગોરધનદાસનેત્યાંશ્રોતાઓઆવીપહોંચ્યા. એમાંવાઘજીભાઈપણહતા. ‘કર્ણ-કુંતીસંવાદ’નુંવાચનશરૂથયું. કાવ્યથોડુંમોટુંહતું, પણએમાંનાઉપયોગીઅંશપસંદકરીરાખ્યાહતા. પહેલાંમોહનદાસબંગાળીકાવ્યનીથોડીપંકિતઓવાંચેનેકરુણાશંકરએનોભાવાર્થગુજરાતીમાંસમજાવે. વચ્ચેવચ્ચેકેટલુંકવિવેચનપણકરતારહે. પછીમોહનદાસઆગળથોડીપંકિતઓવાંચેનેપછીગુરુજીનોવારો. આમએકાવ્યનુંવાચન, એનોભાવાર્થ, એપરનુંવિવેચનએવોક્રમચાલતોરહ્યો. હવેઆપણેપણએનાશ્રવણમાંસહભાગીથઈએ. કરુણાશંકર: આપણાઘણાવિદ્યાર્થીઓશાંતિનિકેતનભણવાગયાછે. ત્યાંનાગુરુદેવરવીન્દ્રનાથઠાકુરભારતનાએકમહાનકવિ, કલાકારઅનેકેળવણીકારછે. એમણેરચેલું‘કર્ણ-કુંતીસંવાદ’ નામેકાવ્યતાજેતરમાંપ્રકાશિતથયુંછે. એમનુંઆકાવ્યબંગાળીભાષામાંછે. મારીસાથેઆવેલામોહનદાસશાંતિનિકેતનમાંભણ્યાહોઈબંગાળીસારીરીતેજાણેછે. તેઓપહેલાઆબંગાળીકાવ્યનીથોડીપંકિતઓવાંચશે, હુંતમનેએનોભાવાર્થગુજરાતીમાંસમજાવતોરહીશ. આપણનેસહુનેમજાઆવશે. શરૂકરો, મોહનદાસ. મોહનદાસેમૂળબંગાળીમાંવાંચવાનુંશરૂકર્યું. કરુણાશંકરેએનોગુજરાતીસારાંશઆરીતેઆપ્યો: કર્ણપાસેકુંતીઆવેછે, ત્યારેકર્ણપહેલાંપોતાનોપરિચયઆપેછે. “પવિત્રગંગાનેતીરે, સંધ્યા-સૂર્યનીવંદનાકરીરહ્યોછું. રાધાનેપેટેજન્મેેલો, અધિરથસૂતનોપુત્રકર્ણતેહુંજ.” નેપછીકુંતીનેપૂછેછે: “કહો, માતા, તમેકોણછો?” ‘મહાભારત’માંનાકર્ણનીવાતતોજાણતાહશો. એનેએનીજનેતાનીજાણનથી. એતોએમજાણેછેકે, હુંઅધિરથનામેસૂતનોપુત્રછુંનેમનેમારીમાતારાધાએઉછેર્યોછે. કુંતીનેખબરહતીકેકર્ણપોતાનોપુત્રછે, પરંતુકર્ણજાણતોનહોતોકેમારીજનેતાકોણછે. આથીએકુંતીનેપૂછેછે, “કહો, માતા, તમેકોણછો?” કુંતીકહેછે: “વત્સ, તોરજીવનેરપ્રથમપ્રભાતેપરિચયકરાયેછીએતોરેવિશ્વસાથે... બેટા, તારાજીવનનાપ્રથમપ્રભાતેમેંજવિશ્વસાથેતારોપરિચયકરાવ્યોહતો.” એટલેકે, મેંતનેજન્મઆપી, બહારનાજગતમાંઆણેલો. કર્ણવિમાસણમાંપૂછેછે, એકેવીરીતે? તોએસ્ત્રીસ્પષ્ટતાકરેછે: “કુંતીઆમિ... હુંકુંતીછું.” કર્ણ: “તુમિકુંતી! અર્જુન—જનની!... તમેકુંતી! અર્જુનનાંમાતા!” કર્ણપોતાનીજનેતાનેઅર્જુનનાંમાતાતરીકેજઓળખેછે! પછીકુંતીએએનેહસ્તિનાપુરમાંનીઅસ્ત્રપરીક્ષાનોપ્રસંગયાદકરાવ્યો. પડદાપાછળબેઠેલીસ્ત્રીઓમાંકુંતીમૂંગીમૂંગીબેઠીહતીનેએનેઆશિષઆપતીહતી. કૃપાચાર્યેકર્ણનેએનાપિતાનુંનામપૂછ્યુંનેએરાજકુલમાંજન્મ્યોનહોઈએનેઅર્જુનસાથેયુદ્ધકરવાનાઅધિકારથીવંચિતરાખ્યો. કર્ણમૂંગોથઈનેઊભોરહ્યોે; કુંતીનાઅંતરમાંઅગ્નિનીઝાળલાગી! તેજક્ષણેદુર્યોધનેકર્ણનોઅંગરાજતરીકેઅભિષેકકર્યો, ત્યારેકુંતીનાનેત્રમાંહર્ષનાંઆંસુઆવેલાં. રંગભૂમિપરઆવીચડેલાઅધિરથનેકર્ણે‘પિતા’ તરીકેસંબોધ્યા, ત્યારેપાંડવોનામિત્રોએકર્ણનોતિરસ્કારકર્યો, પણકુંતીએએને‘વીર’ કહીઆશીર્વાદઆપ્યા. આગળજતાંકર્ણકહે: “પ્રણામતમને, આર્યે. તમેરાજમાતાછો. અહીંએકલાંકેમ? આતોરણભૂમિછેનેહુંકૌરવોનોસેનાપતિછું.” કુંતી: “પુત્ર, મારેએકભિક્ષામાગવાનીછે, પાછીનાઠેલતો.” કર્ણનેઆસાંભળીઆશ્ચર્યથયું. કુંતીકહે, “હુંતોતનેલેવાઆવીછું.” કર્ણકહે, “ક્યાંલઈજશોમને?” કુંતીકહે: “મારીતરસીછાતીમાં, માતાનાખોળામાં.” તોકર્ણકહે: “હેભાગ્યવતી, તમેપાંચપાંચપુત્રેધન્યથયાંછો. હુંતોકુલશીલવગરનોક્ષુદ્રરાજાછું. મનેક્યાંસ્થાનઆપશો?” કુંતી: “સહુથીઊચે, મારાબધાપુત્રોકરતાંપહેલોબેસાડીશતને. તુંજયેષ્ઠપુત્રછે.” કર્ણનોજન્મકુંતીનીકુંવારીઅવસ્થામાંથયેલો, તેથીતેપાંચપાંડવોથીયજયેષ્ઠહતો. આગળજતાંકુંતીકહે: “બેટામારા, એકવારતુંવિધાતાનોદીધોઅધિકારલઈનેજઆખોળામાંઆવ્યોહતો. તેજઅધિકારપૂર્વક, ગૌરવસાથેતુંપાછોઆવ. કશોપણવિચારકર્યાવગરચાલ્યોઆવ. બધાભાઈઓનીવચમાંઆમાતાનાખોળામાંતારુંપોતાનુંસ્થાનલઈલે.”...... ગોરધનદાસતરફજોઈકરુણાશંકરેવચ્ચેકહ્યું: “જોયું? પોતાનાપુત્રમાટેમાતાપિતાનુંહૈયુંકેવુંતલપેછે!”...... કર્ણ: “હેસ્નેહમયી, આવો, તમારોજમણોહાથક્ષણભરમારેલલાટેઅનેચિબુકેલગાડો. આજરાતેઅર્જુનનીજનનીનાકંઠથીમારીમાતાનોસ્નેહભર્યોસ્વરમેંશાનેસાંભળ્યો? મારુંનામતેમનેમુખેકેમઆટલામધુરસંગીતથીગુંજીઊઠ્યું! મારુંચિત્તએકાએકપાંચપાંડવોપ્રત્યે‘ભાઈભાઈ’ કરતુંદોડીજાયછે.”...... વાઘજીભાઈતરફજોઈ, કરુણાશંકરેવચ્ચેકહ્યું: “જોયું? પુત્રનુંમનપોતાનીજનેતાઅનેપોતાનાભાઈઓતરફકેવુંદોડીજાયછે!”...... કુંતી: “ચાલ્યોઆવ, બેટા, ચાલ્યોઆવ.” કર્ણ: “દેવી, ફરીવારકહોકેહુંતમારોપુત્રછું.” કુંતી: “પુત્રમારા!” કર્ણ: “તમેમનેશામાટેત્યજીદીધોહતોતેનકહેશો. પણમનેકહોતોખરાંકેઆજેકેમમનેપાછોગોદમાંલેવાઆવ્યાંછો?” કુંતી: “મેંતારોત્યાગકર્યોહતોતેનાશાપથીતોપાંચપાંચપુત્રોછાતીએહોવાછતાંમારુંચિત્તસદાપુત્રહીણુંરહ્યુંછે. મારાહાથઆખાવિશ્વમાંતનેશોધતાફરેછે.”...... કરુણાશંકર (ગોરધનદાસને): “જોયું? સગાપુત્રનોવિરહમાતાપિતાનેકેવોસંતાપઆપેછે!”...... કુંતી: “તુંસૂતપુત્રનથી, રાજાનોપુત્રછે. હેવત્સ, બધાંઅપમાનોનેદૂરકરીજ્યાંતારાપાંચભાઈઓછેત્યાંચાલ્યોઆવ.” પણકર્ણપોતાનાંપાલકમાતપિતાનેવફાદારરહેવામાંમક્કમછે. એકહેછે: “માતા, હુંસૂતપુત્રછુંનેરાધામારીમાતાછે. એનાકરતાંઅધિકગૌરવમનેકશુંનથી.” છતાંકુંતીતેનેપ્રલોભનઆપતાંકહેછે: “યુધિષ્ઠિરશુભ્રચામરઢોળશે, ભીમછત્રધરશે, વીરધનંજયતારારથનોસારથિથશે, પુરોેહિતધૌમ્યવેદમંત્રોઉચ્ચારશે. શત્રુઓનેજીતીનેભાઈઓનીસાથેશત્રુહીનરાજ્યમાંતુંરત્નસિંહાસનઉપરબિરાજશે.” પણકર્ણેમક્કમતાથીકહીદીધું: “સૂતજનનીનેછેહદઈનેઆજેજોહુંરાજજનનીનેમાતાકહું, કૌરવપતિજોડેહુંજેબંધનથીબંધાયોછુંતેનેતોડીનાખીજોહુંરાજસિંહાસનઉપરબેસીજાઉં, તોમનેધિક્કારછે.” કુંતીનેઅફસોસથાયછેકેપોતેજેક્ષુદ્રશિશુનેઅસહાયઅવસ્થામાંત્યજીદીધોહતો, તેપોતાનીમાતાનાંપેટનાંસંતાનોનેઅસ્ત્રલઈનેમારશે. તોકર્ણએનેસાંત્વનઆપતાંકહેછેકે, “માતા, ભયપામશોનહીં. હુંતમનેકહુંછુંકેપાંડવોનોવિજયથવાનોછે. પાંડવોભલેવિજયીથતા, રાજમાતા, હુંતોનિષ્ફળઅનેહતાશનાપક્ષમાંજરહીશ. મનેએટલોઆશીર્વાદઆપતાંજાઓકેજય, યશનેરાજ્યનાલોભમાંપડીનેહુંવીરનીસદ્ગતિથીભ્રષ્ટનથાઉં.”...... કરુણાશંકર (ગોરધનદાસભણીજોઈ): “કહેવાયછેકેછોરુંકછોરુંથાય, માવતરકમાવતરનથાય.” (વાઘજીભાઈતરફજોઈને) “નેપુત્રનાદિલમાંયવહેલીમોડીપોતાનાંમાતાપિતામાટેકુદરતીસ્નેહનીસરવાણીફૂટ્યાવિનારહે?” ગુરુદેવટાગોરના‘કર્ણ-કુંતીસંવાદ’ કાવ્યમાંનીઆપ્રેરક-પ્રભાવકઉકિતઓતેમજતેનાઅનુવાદનીસાથેતેમાંનામર્મઅંગેગુરુજીએકરેલાંવિશદવિવેચનનાપ્રતાપે, જેવુંઆપઠનપાઠનપૂરુંથયુંકેતરતજએકબાજુસમારંભનાયજમાનગોરધનભાઈઅનેસામેનાખૂણામાંબેઠેલાએમનાપુત્રવાઘજીભાઈપોતપોતાનાસ્થાનથીઊભાથયા, પિતાપુત્રેધીરેપગલેએકબીજાભણીડગમાંડ્યાંનેપાસેઆવીતેઓએકબીજાનેભેટીપડ્યા. અબોલાધરાવતાપિતાપુત્રનુંઆસુભગમિલનજોેઈસહુશ્રોતાઓનાઅંતરમાંઆનંદછવાયો. કોઈસીધોઉપદેશદીધાવિના, કેવલગુરુદેવટાગોરનીશિષ્ટપ્રબળરચનાએતેમજકરુણાશંકરગુરુજીનાંમાર્મિકવિવેચનેપિતાપુત્રવચ્ચેનાઅબોલાકાયમમાટેદૂરકરીદીધા! એવોહતોએશિષ્ટસાહિત્યનાંવાચન, શ્રવણઅનેવિવેચનનોપ્રભાવ. [‘અખંડઆનંદ’ માસિક: ૨૦૦૫]