ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંમૂર્તિ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંમૂર્તિ(Icon)'''</span> : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા...")
 
No edit summary
 
Line 5: Line 5:
ચં.ટો.
ચં.ટો.
<br>
<br>
{{HeaderNav2
|previous = સંભાવ્ય વાચક
|next = સંમૂર્તિપરક વિવેચન
}}

Latest revision as of 15:55, 8 December 2021


સંમૂર્તિ(Icon) : સંકેતવિજ્ઞાનમાંથી આવેલી સંજ્ઞા. સંકેતવિજ્ઞાન સંકેતો ત્રણ પ્રકારના હોવાનું જણાવે છે : સંમૂર્તિ(Icon), પ્રદર્શક(Index) અને સંકેત(Sign), સંમૂર્તિમાં સંકેતક અને સંકેતિત વચ્ચેના સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે. કોઈ વ્યક્તિનું તૈલચિત્ર એ મૂળ વ્યક્તિનો જ નિર્દેશ કરે છે એમાં રૂઢિ પર નહિ પણ વાસ્તવિક સાદૃશ્ય પર આધાર રાખવામાં આવે છે. ચં.ટો.