ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંરચના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સંરચના(Structure)'''</span> : મનોવિજ્ઞાની-જીવનવિજ્ઞાની...")
 
No edit summary
 
Line 8: Line 8:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સં-યોજના
|next = સંરચનાવાદ અને અનુસંરચનાવાદ
}}

Latest revision as of 15:57, 8 December 2021


સંરચના(Structure) : મનોવિજ્ઞાની-જીવનવિજ્ઞાની ઝાં પ્લાઝે (Jean piaget) સંરચનાની ત્રણ અન્યોન્યાશ્રિત વિશેષતાઓ જણાવે છે : ૧, સાવયવતા(Wholeness) ૨, રૂપાન્તરણ (Transformation) ૩, સ્વ-નિયંત્રણ(Self-regulation). સાવયવતા એટલે કૃતિના કે પદાર્થના ઘટકોનું અસ્તિત્વ અને તેની વ્યવસ્થા. એમના પરસ્પરના સંબંધો નિયમાધીન હોય છે તેમજ આ જ નિયમોની પરિભાષામાં સંરચનાને એક સાવયવ રૂપમાં રજૂ કરી શકાય. રૂપાન્તરણ એ સંરચનાની જીવંતતાનો નિર્દેશ કરે છે. સંરચના ગતિશીલ છે, પરિવર્તનો નિરંતર આવ્યા કરે છે અને તે જ કારણે સંરચના સાવયવ બને છે; જ્યારે સ્વ-નિયંત્રણ મુજબ સંરચના પોતેજ પોતાની મેળે અંતિમ બિંદુ સુધી પહોંચવામાં ક્ષમતા ધરાવે છે. આધુનિક ભાષાવૈજ્ઞાનિક સાહિત્યવિચારમાં આ સંજ્ઞા કેન્દ્રવર્તી છે. હ.ત્રિ.