ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંહિતાન્તરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંહિતા | |||
|next = સાક્ષરજયંતી | |||
}} |
Latest revision as of 16:19, 8 December 2021
સંહિતાન્તરણ(Transcodage) : રિફાતેરની સંજ્ઞા. ગદ્યની સરખામણીમાં કાવ્યકૃતિમાં કલ્પનથી કલ્પન પ્રતિનો, પરિચ્છેદથી પરિચ્છેદ પ્રતિનો વિકાસ પુનરાવર્તનશીલ હોય છે. કૃતિ વિન્યાસગત રીતે અને શબ્દગત રીતે આગળ વધે છે અને અર્થોને ઉમેરતી આવે છે; પણ એનું પ્રત્યેક પગલું ખરેખર તો કોઈ અર્થનું પુનરાવર્તન હોય છે. આ પ્રત્યેક પગલું સંહિતાન્તરણ છે.
ચં.ટો.