ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સામાન્યીકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સામાન્યીકરણ(Generalisation)'''</span> : વ્યાપ્તિની ક્રિયા. આ ક્રિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સામાન્યા | |||
|next= સામૂહિકઅચેતન | |||
}} |
Revision as of 07:20, 9 December 2021
સામાન્યીકરણ(Generalisation) : વ્યાપ્તિની ક્રિયા. આ ક્રિયા દ્વારા વિચાર, ભાવ કે સિદ્ધાન્તનું સામાન્યીકરણ સૂચવાય છે. ભારતીય કાવ્યશાસ્ત્રમાં અર્થાન્તરન્યાસ જેવા અલંકારમાં વિશેષ વાતનું સામાન્યથી સમર્થન કરવામાં આવે છે ત્યારે એમાં સામાન્યીકરણની પ્રક્રિયા જ હોય છે. જેમકે કલાપીના ‘એક આગિયાને’માં “દ્યુતિ જે તને જીવાડતી દ્યુતિ તે તને સંહારતી/જે પોષતું તે મારતું શું એ નથી ક્રમ કુદરતી?”
ચં.ટો.